લોકસભા ચૂંટણીના પરિણામ 23મેના રોજ આવશે, 22મેના રોજ આ જગ્યાએ થશે મતદાન, આ કારણે ચૂંટણી પંચે લીધો નિર્ણય

|

May 21, 2019 | 2:09 AM

અમૃતસર લોકસભા સીટની વિધાનસભા હલકા રાજાસાંસીના મતદાન મથક નંબર-123માં ચૂંટણી પંચે ફરી મતદાન યોજવાનો આદેશ આપ્યો છે. આ મતદાન 22મેના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે મતદાન મથક પર લાગેલા વેબકાસ્ટ કેમેરાથી જાણકારી મળી છે કે આ મતદાન મથક પર ચૂંટણી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી. મતની પ્રાઈવસીનું […]

લોકસભા ચૂંટણીના પરિણામ 23મેના રોજ આવશે, 22મેના રોજ આ જગ્યાએ થશે મતદાન, આ કારણે ચૂંટણી પંચે લીધો નિર્ણય

Follow us on

અમૃતસર લોકસભા સીટની વિધાનસભા હલકા રાજાસાંસીના મતદાન મથક નંબર-123માં ચૂંટણી પંચે ફરી મતદાન યોજવાનો આદેશ આપ્યો છે. આ મતદાન 22મેના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.

ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે મતદાન મથક પર લાગેલા વેબકાસ્ટ કેમેરાથી જાણકારી મળી છે કે આ મતદાન મથક પર ચૂંટણી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી. મતની પ્રાઈવસીનું ઉલ્લંઘન થયું છે. મતદાર કમ્પાર્ટમેન્ટમાં એકથી વધારે વ્યક્તિઓ જોવા મળ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

TV9 Gujarati

 

આ સંદર્ભમાં કોઈ પણ રાજકીય પાર્ટીએ કોઈ ફરિયાદ કરી નથી પણ આ સમગ્ર મામલો રાજ્યના ચૂંટણી અધિકારીએ ધ્યાનમાં લીધો હતો. મુખ્ય ચૂંટણી અધિકારીએ આ બૂથની ચૂંટણી રદ કરી દીધી છે. બૂથમાં કોઈ ઝઘડો થયો નથી પણ મત આપવાની ગોપનીયતાનો ભંગ થયો છે.

આ પણ વાંચો: ચંદ્રબાબુ નાયડુ તમામ પાર્ટીના નેતાને મળી રહ્યા છે તો ઉત્તર પ્રદેશમાં માયવતી અને અખિલેશ વચ્ચે 1 કલાકની આ બેઠક, જાણો શું છે ગેમપ્લાન

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article