લોકસભા ચૂંટણી: પ્રથમ તબક્કામાં કેટલા ટકા મતદાન થયુ?, ચુંટણી પંચે જાહેર કર્યો આંકડો

|

Apr 13, 2019 | 2:43 AM

ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનનો આંકડો જાહેર કર્યો છે. તે પ્રમાણે કુલ 69.43% લોકોએ મતદાન કર્યુ છે. આ આંકડામાં થોડો ફેરફાર હોઈ શકે છે કારણ કે ઘણા મતદાન પક્ષો પાછા ફર્યા નથી. જે 91 સીટો પર પ્રથમ તબક્કામાં ચૂંટણી થઈ છે. ત્યાં 2014માં 70.6% મતદાન થયુ હતુ. પ્રથમ તબક્કાના મતદાનમાં પુરૂષોનું મતદાન 72.12% […]

લોકસભા ચૂંટણી: પ્રથમ તબક્કામાં કેટલા ટકા મતદાન થયુ?, ચુંટણી પંચે જાહેર કર્યો આંકડો

Follow us on

ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનનો આંકડો જાહેર કર્યો છે. તે પ્રમાણે કુલ 69.43% લોકોએ મતદાન કર્યુ છે.

આ આંકડામાં થોડો ફેરફાર હોઈ શકે છે કારણ કે ઘણા મતદાન પક્ષો પાછા ફર્યા નથી. જે 91 સીટો પર પ્રથમ તબક્કામાં ચૂંટણી થઈ છે. ત્યાં 2014માં 70.6% મતદાન થયુ હતુ. પ્રથમ તબક્કાના મતદાનમાં પુરૂષોનું મતદાન 72.12% હતુ. જ્યારે 71.93% મહિલાઓએ મતદાન કર્યુ હતુ. જ્યારે અન્ય લોકોનું મતદાન 17.94% રહ્યુ હતું.

TV9 Gujarati

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

રાજય પ્રમાણે મતદાનની વાત કરીએ તો ચૂંટણી પંચ પ્રમાણે જાહેર કરેલા આંકડા મુજબ તેલંગાણામાં 62.69%, આંધ્રપ્રદેશમાં 78.14%, મહારાષ્ટ્રમાં 63.04% ઉત્તરપ્રદેશમાં 63.88%, ઉત્તરાખંડમાં 59.89%, ઓડિશામાં 73.76%, અસમમાં 78.22%, મણિપુરમાં 82.82%, ત્રિપુરામાં 83.26% અરૂણાચલમાં 67.08%.

ત્યારે મેઘાલયમાં 71.41%, મિઝોરમમાં 63.02%, નાગાલેન્ડમાં 83.12%, જમ્મૂ કાશ્મીરમાં 57.35%, સિક્કિમમાં 78.19% પ.બંગાળમાં 83.79%, લક્ષદ્વીપમાં 84.96%, છત્તીસગઢમાં 65.8% અને બિહારમાં 53.47% મતદાન થયુ હતું.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article