LIVE: વડાપ્રધાન મોદીએ ‘મન કી બાત’ની શરૂઆત લતા મંગેશકરજીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી કરી

|

Sep 29, 2019 | 5:55 AM

See more   વડાપ્રધાન મોદીએ તેમની મન કી બાતની શરૂઆત ભારતના કોકીલ કંઠી ગાયિકા લતા મંગેશકરજીને તેમના 90માં જન્મદિવસ પર શુભેચ્છાઓ આપીને કરી. તેમને કહ્યું કે લતા દીદી તમને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ, તમારૂ સ્વાસ્થ્ય સારૂ રહે, તમારા આર્શીવાદ અમારા બધા પર રહે. બસ આ જ પ્રાર્થના અને તમને પ્રણામ કરવા માટે મેં અમેરિકા જવા […]

LIVE: વડાપ્રધાન મોદીએ મન કી બાતની શરૂઆત લતા મંગેશકરજીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી કરી

Follow us on

 

વડાપ્રધાન મોદીએ તેમની મન કી બાતની શરૂઆત ભારતના કોકીલ કંઠી ગાયિકા લતા મંગેશકરજીને તેમના 90માં જન્મદિવસ પર શુભેચ્છાઓ આપીને કરી. તેમને કહ્યું કે લતા દીદી તમને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ, તમારૂ સ્વાસ્થ્ય સારૂ રહે, તમારા આર્શીવાદ અમારા બધા પર રહે. બસ આ જ પ્રાર્થના અને તમને પ્રણામ કરવા માટે મેં અમેરિકા જવા પહેલા જ તમને ફોન કર્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારબાદ વડાપ્રધાને દેશવાસીઓને નવરાત્રી મહોત્સવ, ગરબા, દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, ભાઈ-બીજ, છઠ્ઠપૂજા સહિત અગણિત તહેવારોની ઉજવણી માટે ખુબ સારી શુભેચ્છાઓ આપી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article