કોરોના વાયરસ: LICએ લીધો આ મોટો નિર્ણય, કરોડો ગ્રાહકોને મળશે રાહત

|

Mar 23, 2020 | 7:29 AM

કોરોના વાયરસને લઈ LICએ ખુબ જ મહત્વનો નિર્ણય લીધો છે. LICએ તેના કરોડો ગ્રાહકોને આ નિર્ણયથી મોટી ભેટ આપી છે. કોરોના વાયરસની વચ્ચે જે પોલિસીધારક પ્રીમિયમ ચૂકવવામાં અસમર્થ છે. તેના માટે તેની સમયમર્યાદા 15 એપ્રિલ 2020 સુધી વધારી દેવામાં આવી છે. Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય […]

કોરોના વાયરસ: LICએ લીધો આ મોટો નિર્ણય, કરોડો ગ્રાહકોને મળશે રાહત

Follow us on

કોરોના વાયરસને લઈ LICએ ખુબ જ મહત્વનો નિર્ણય લીધો છે. LICએ તેના કરોડો ગ્રાહકોને આ નિર્ણયથી મોટી ભેટ આપી છે. કોરોના વાયરસની વચ્ચે જે પોલિસીધારક પ્રીમિયમ ચૂકવવામાં અસમર્થ છે. તેના માટે તેની સમયમર્યાદા 15 એપ્રિલ 2020 સુધી વધારી દેવામાં આવી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

LICએ એક નિવેદનમાં કહ્યું કે કોવિડ 19ને ધ્યાનમાં રાખીને દેશમાં પેદા થયેલી અસાધારણ પરિસ્થિતીઓને જોતાં LICએ તેમના પોલિસીધારકોને પ્રીમિયમ ચૂક્વવામાં 15 એપ્રિલ સુધી રાહત આપી છે. આ નિર્ણય એ તમામ ગ્રાહકો માટે લેવામાં આવ્યો છે. જે કોઈ કારણથી પ્રીમિયમ ચૂક્વવામાં અસમર્થ રહ્યા છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: PMએ લોકડાઉનને ગંભીરતાથી લેવા લોકોને કરી ફરી અપીલ, તંત્રને કડક પગલાં લેવાની આપી સૂચના

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article