જાણો લતા મંગેશકરને કઈ બિમારી થઈ હતી તો 28 દિવસ સુધી દાખલ રહેવું પડ્યું?

|

Dec 08, 2019 | 1:36 PM

લતા મંગેશકરની તબિયત ખરાબ હોવાની સમાચાર સામે આવ્યા હતા તો તેમના મોતને લઈને અફવાઓ પણ ઉડી હતી. લતા મંગેશકરને 28 દિવસની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. લતા મંગેશકરે ટ્વીટર પર આ જાણકારી આપી છે. Web Stories View more પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી અક્ષય તૃતીયા પર […]

જાણો લતા મંગેશકરને કઈ બિમારી થઈ હતી તો 28 દિવસ સુધી દાખલ રહેવું પડ્યું?

Follow us on

લતા મંગેશકરની તબિયત ખરાબ હોવાની સમાચાર સામે આવ્યા હતા તો તેમના મોતને લઈને અફવાઓ પણ ઉડી હતી. લતા મંગેશકરને 28 દિવસની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. લતા મંગેશકરે ટ્વીટર પર આ જાણકારી આપી છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   ચારેબાજુ વખાણ બાદ વિરાટ કોહલીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું કે હું…

તેઓએ ટ્વીટ કરીને લખ્યું કે નમસ્કાર, પાછળના 28 દિવસથી હું બ્રીચ કેડી હોસ્પિટલમાંથી હતી. મને ન્યુમોનિયા થયો હતો અને ડોક્ટર એવું ઈચ્છી રહ્યાં હતાં કે હું યોગ્ય રીતે સારી થઈ જાઉં અને પછી ઘરે જાઉં. આજે હું ફરીથી ઘરે પાછી આવી ગયી છું. ઈશ્વર,મા-બાપના આર્શિવાદ અને તમારા બધાનો પ્રેમ, પ્રાર્થનાથી હું હવે ઠીક છું. હું તમારા બધાની હદયથી આભારી છું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ સિવાય લતા મંગેશકરે બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ વિશે પણ ટ્વીટ કરીને લખ્યું કે ડોક્ટર ફરિશ્તાઓ છે. આ હોસ્પિટલના કર્મચારીઓ સારા છે. તેઓએ અન્ય એક ટ્વીટમાં ડૉક્ટરના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. આમ ન્યુમોનિયાની બિમારીના લીધે 28 દિવસ સુધી લતા મંગેશકરને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article