એક CLICKમાં જાણો વાયુસેનાએ કઈ રીતે કરી ઍર સર્જિકલ સ્ટ્રાઇક ? પાકિસ્તાની આર્મી સીઝફાયર ભંગ કરી ભારતીય આર્મીને એંગેજ રાખી રહી હતી, તેને ઍરફોર્સના હુમલાનો સપનામાંય ખ્યાલ નહોતો !

|

Feb 26, 2019 | 6:13 AM

ભારતે પુલવામા આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપી દીધો છે. ભારતીય વાયુસેનાએ પીઓકેમાં ઘુસીને ત્યાં મોજૂદ આતંકી ઠેકાણાઓ પર સર્જિકલ સ્ટ્રાઇક કરી નાખી છે અને સીઆરપીએફના જવાનોની શહાદતનો બદલો લઈ લીધો છે. TV9 Gujarati   Web Stories View more ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ […]

એક CLICKમાં જાણો વાયુસેનાએ કઈ રીતે કરી ઍર સર્જિકલ સ્ટ્રાઇક ? પાકિસ્તાની આર્મી સીઝફાયર ભંગ કરી ભારતીય આર્મીને એંગેજ રાખી રહી હતી, તેને ઍરફોર્સના હુમલાનો સપનામાંય ખ્યાલ નહોતો !

Follow us on

ભારતે પુલવામા આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપી દીધો છે. ભારતીય વાયુસેનાએ પીઓકેમાં ઘુસીને ત્યાં મોજૂદ આતંકી ઠેકાણાઓ પર સર્જિકલ સ્ટ્રાઇક કરી નાખી છે અને સીઆરપીએફના જવાનોની શહાદતનો બદલો લઈ લીધો છે.

TV9 Gujarati

 

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

ત્યારે સૌના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે આખરે ઍરફોર્સે આખરે કઈ રીતે આ આખી ઍર સર્જિકલ સ્ટ્રાઇકને અંજામ આપ્યું. ગુપ્તચર એજંસીથી મળેલ ઇનપુટ ઍરફોર્સે શૅર કર્યા હતા. ત્યાર બાદ અક્ષાંશ રેખાના આધારે પિન પૉઇંટ પર હતું આખું ઑપરેશન. ભારતીય થલ સેના (આર્મી) અને ભારતીય વાયુસેનાએ વેલ કોરરિનેડ પર હુમલો કર્યો. આ ઑપરેશન અત્યંત ગુપ્ત હતુ. મલ્ટી ડાયમેંશન પૅડ્સથી આ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી.

જુઓ સર્જિકલ સ્ટ્રાઇક પાર્ટ 2ની ટાઇમલાઇન :

વહેલી સવારે 3.30 વાગ્યે ઍર સ્ટ્રાઇક શરુ થઈ.

ઍરફોર્સને આ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં 35થી 40 મિનિટનો સમય લાગ્યો અને વિમાનો ભારતીય સરહદમાં પરત આવી ગયા.

ભારતીય મિરાજ વિમાનો 3થી 4 મિનિટની અંદર જ પીઓકેમાં ઘુસી ગયા.

ભારતીય લડાકૂ વિમાનોએ 2300 કિલોમીટરની ઝડપે ઉડાન ભરી.

મિરાજ 2000 ફાઇટર જેટ મલ્ટી રોલ કૉમ્બેટ વિમાન છે.

મિરાજ ઍર શો ઍર ટૂ ઍર અને ઍર ટૂ સરફેસ મિસાઇલ દાગવામાં નિષ્ણાત છે.

આ વિમાનોએ 1000 કિલોના કુલ 10 બૉંબ આતંકી ઠેકાણાઓ પર વરસાવ્યા. લેઝર ગાઇડ બૉંબનો ઉપયોગ કરાયો.

પાકિસ્તાની સેના સતત સીઝફાયર વાયલસેશન કરી ભારતીય આર્મી એંગેજ રાખવામાં લાગેલી હતી, પણ તેમને જરાય ખ્યાલ પણ નહોતો કે ભારત આ વખતે ઍર સ્ટ્રાઇક કરી શકે છે.

શું છે આલ્ફા 3 કંટ્રોલ રૂમ ?

આ ઍર સર્જિકલ સ્ટ્રાઇકમાં જૈશ એ મોહમ્મદનો આલ્ફા 3 કંટ્રોલ રૂમ ધ્વસ્ત કરી દેવાયો છે. આ કંટ્રોલ રૂમમાં આતંકીઓને પાકિસ્તાની સેના અને આઈએસઆઈ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવતી હતી. અહીં જુદા-જુદા તબક્કામાં આતંકીઓને ટ્રેનિંગ આપવામાં આવતી હતી. આત્મઘાતીઓને તૈયારકરી તેમને આંતરરાષ્ટ્રીય સરહદ ક્રૉસ કરાવવામાં આવતી હતી. આ આતંકીઓનું લૉંચિંગપૅડ હતું. અથવા એમ પણ કહી શકાય કે આલ્ફા 3 કંટ્રોલ રૂમ આતંકીઓની ફૅક્ટરી હતી.

[yop_poll id=1818]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:07 am, Tue, 26 February 19

Next Article