Kinnaur landslide update: ITBPના જવાનોને હાથ લાગ્યો બસનો કાટમાળ, વધુ ત્રણ મૃતદેહ મળતા આંકડો 13 પર પહોચ્યો

|

Aug 12, 2021 | 8:34 AM

હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના કિન્નોરમાં ભૂસ્ખન (Landslide)ના કારણે હાહાકારની સ્થિતિ બની હતી.

Kinnaur landslide update: ITBPના જવાનોને હાથ લાગ્યો બસનો કાટમાળ, વધુ ત્રણ મૃતદેહ મળતા આંકડો 13 પર પહોચ્યો
Kinnaur landslide update

Follow us on

Kinnaur landslide update: હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલનને કારણે 14 લોકોને સુરક્ષિત બહાર કાવામાં આવ્યા છે. બચાવ કાર્યમાં લાગેલા ITBP નું કહેવું છે કે તેઓએ ભૂસ્ખલનનાં કાટમાળમાંથી અત્યાર સુધીમાં 10 મૃતદેહો બહાર કાઢ્યા હતા અને આજે વહેલી સવારે વધુ ત્રણ મૃતદેહ મળી આવતા આંક 13 એ પહોચ્યો છે.

આપને જણાવી દઈએ કે ITBP ના 17, 18 અને 43 બટાલિયનના સૈનિકોને રસ્તાના અંદાજે 500 મીટર નીચે અને સતલજ નદીથી 200 મીટર ઉપર બસનો ભંગાર મળી આવ્યો હતો. ITBPના પ્રવકતાએ અગાઉ પોતાના અનિવેદનમાં કહ્યું કે 25 થી 27 લોકો બસમાં ફસાયા હોવાની આશંકા છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના કિન્નોરમાં ભૂસ્ખન (Landslide)ના કારણે હાહાકારની સ્થિતિ બની હતી. આ ભૂસ્ખલનમાં 13 લોકોના મોત થયા છે અને 14 લોકોને બચાવવામાં આવ્યા છે. ત્યારે 25 થી વધુ લોકો હજુ પણ ફસાયેલા હોવાની આશંકા છે. મળતી માહિતી મુજબ જ્યારે એક બસ અને 6 જેટલા વાહનો પહાડના રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે જ પહાડો પરથી પથ્થરો આ વાહનો પર પડ્યા અને પથ્થર નીચે દટાઈ જતા 13 જેટલા લોકોના મોત થયા છે.

આ પણ વાંચો: GUJARAT : 11 ઓગષ્ટે રાજ્યમાં 3.24 લાખ લોકોને વેક્સિન અપાઈ, કુલ રસીકરણ 3.79 કરોડ થયું

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 12 ઓગસ્ટ: કામમાં વ્યસ્ત હોવા છતાં પરિવાર માટે સમય કાઢશો, તમારા મહત્વપૂર્ણ કાર્યની પ્રશંસા થશે

Next Article