કનિકા કપૂરનો ચોથો કોરોના રિપોર્ટ આવ્યો સામે, જોઈને પરિવારના લોકો પરેશાન

|

Sep 30, 2020 | 5:18 PM

કોરોના સંક્રમિત બોલીવુડ સિંગર કનિકા કપૂરની હાલમાં લખનઉંના સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટીયૂટમાં સારવાર ચાલી રહી છે. કનિકા લંડનથી ભારત પરત ફરીથી ત્યારબાદ તેનામાં કોરોના પોઝિટીવ જોવા મળ્યો હતો. કનિકાના છેલ્લા 3 રિપોર્ટની પુષ્ટી થઈ છે. હાલમાં તેનો ચોથો ટેસ્ટ કરવામાં આવ્યો, જેનો રિપોર્ટ પણ સામે આવી ચૂક્યો છે. ચોથી વખત પણ કનિકા કોરોના પોઝિટીવ […]

કનિકા કપૂરનો ચોથો કોરોના રિપોર્ટ આવ્યો સામે, જોઈને પરિવારના લોકો પરેશાન

Follow us on

કોરોના સંક્રમિત બોલીવુડ સિંગર કનિકા કપૂરની હાલમાં લખનઉંના સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટીયૂટમાં સારવાર ચાલી રહી છે. કનિકા લંડનથી ભારત પરત ફરીથી ત્યારબાદ તેનામાં કોરોના પોઝિટીવ જોવા મળ્યો હતો. કનિકાના છેલ્લા 3 રિપોર્ટની પુષ્ટી થઈ છે. હાલમાં તેનો ચોથો ટેસ્ટ કરવામાં આવ્યો, જેનો રિપોર્ટ પણ સામે આવી ચૂક્યો છે. ચોથી વખત પણ કનિકા કોરોના પોઝિટીવ જોવા મળી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ડૉક્ટરોનું કહેવું છે કે તેમની સતત દેખરેખ થઈ રહી છે અને જ્યાં સુધી રિપોર્ટ નેગેટિવ નથી આવતો, ત્યાં સુધી તેમની સારવાર કરવામાં આવશે. કનિકાના આ રિપોર્ટ જોઈને તેમના પરિવારના લોકો ખુબ પરેશાન છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે કોરોનાથી સંક્રમિત હોવા છતાં પણ કનિકા લખનઉંની એક હાઈ પ્રોફાઈલ પાર્ટીમાં સામેલ થઈ હતી. જે લોકો પાર્ટીમાં સામેલ થયા હતા, તેમાંથી 66થી વધારે લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: સમગ્ર વિશ્વમાં કોરોનાના 7.22 લાખ કેસ, 33 હજારથી વધુ લોકોના મોત

Published On - 4:22 am, Mon, 30 March 20

Next Article