જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળોને મોટી સફળતા, 24 કલાકમાં 9 આતંકીને કર્યા ઠાર

|

Sep 28, 2020 | 4:24 PM

જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં ફરી એક વખત સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે ઘર્ષણ શરૂ થયું છે, મળતી જાણકારી મુજબ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ 4 આતંકીવાદીઓની ઠાર કર્યા છે. An encounter has started at Pinjora area of Shopian district. Police and security forces are carrying out the operation. Further details shall follow: Kashmir Zone Police #JammuAndKashmir Web Stories View more શું […]

જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળોને મોટી સફળતા, 24 કલાકમાં 9 આતંકીને કર્યા ઠાર
તસવીર પ્રતિકાત્મક છે.

Follow us on

જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં ફરી એક વખત સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે ઘર્ષણ શરૂ થયું છે, મળતી જાણકારી મુજબ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ 4 આતંકીવાદીઓની ઠાર કર્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જમ્મૂ-કાશ્મીર પોલીસ તરફથી મળતી જાણકારી મુજબ ખાનગી ઈનપુટ મળ્યા પછી શોપિયાના પિંજોરા વિસ્તારમાં પોલીસ અને સુરક્ષાદળોએ એક જોઈન્ટ ઓપરેશન ચલાવ્યુ, ત્યારબાદ આતંકીઓની સાથે ઘર્ષણ શરૂ થયું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ત્યારે કાશ્મીરના IGP વિજય કુમારે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં સેના અને પોલીસે સાથે મળીને બે કમાન્ડર સહિત 9 આતંકવાદીઓને ઠાર કર્યા છે. તેમને કહ્યું કે જમ્મૂ-કાશ્મીર પોલીસ અને સ્પેશિયલ ફોર્સ પર ગર્વ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 5:59 am, Mon, 8 June 20

Next Article