જિયોના ગ્રાહકોને મોટો ઝટકો! બીજા નેટવર્ક પર કોલ કરવા માટે ચૂકવવો પડશે ચાર્જ, જુઓ VIDEO

|

Oct 12, 2019 | 1:12 PM

રિલાયન્સ જિયોના ગ્રાહકોને બીજી કંપનીના નેવટર્ક પર કોલ કરવા માટે હવે 6 પૈસા પ્રતિ મિનટ ચૂકવવા પડશે. તેના માટે તેમને ઇન્ટરકનેક્ટ યૂઝેઝ ચાર્જ (આઇયૂસી) ટોપ અપ કરાવવું પડશે. જોકે જેટલાનું ટોપ અપ કરાવશો એટલી જ કિંમતનો ડેટા દઇને વળતર આપવામાં આવશે. આ નિયમ 10 ઓક્ટોબરથી લાગૂ થઈ ગયો છે. કંપનીએ બુધવારે આ માહિતી જાહેર કરી […]

જિયોના ગ્રાહકોને મોટો ઝટકો! બીજા નેટવર્ક પર કોલ કરવા માટે ચૂકવવો પડશે ચાર્જ, જુઓ VIDEO

Follow us on

રિલાયન્સ જિયોના ગ્રાહકોને બીજી કંપનીના નેવટર્ક પર કોલ કરવા માટે હવે 6 પૈસા પ્રતિ મિનટ ચૂકવવા પડશે. તેના માટે તેમને ઇન્ટરકનેક્ટ યૂઝેઝ ચાર્જ (આઇયૂસી) ટોપ અપ કરાવવું પડશે. જોકે જેટલાનું ટોપ અપ કરાવશો એટલી જ કિંમતનો ડેટા દઇને વળતર આપવામાં આવશે. આ નિયમ 10 ઓક્ટોબરથી લાગૂ થઈ ગયો છે. કંપનીએ બુધવારે આ માહિતી જાહેર કરી હતી. ટેલિકોમ કંપનીઓને એકબીજાને આઇયૂસી ચાર્જ આપવો પડે છે. અલગ અલગ નેટવર્ક પર કોલ કરવા માટે આ ચાર્જ લાગે છે. જેમ કે જિયો ગ્રાહક એરટેલ નેટવર્ક પર કોલ કરે તો જિયોને એરટેલ કંપનીને આઇયૂસી ચાર્જ આપવો પડે છે. તેનો દર ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા નક્કી કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જિયોએ જણાવ્યું કે દરેક ઇન્ટરનેટ કોલ, ઇનકમિંગ કોલ અને જિયોથી જિયો અને લેન્ડલાઇન પર કોલિંગ પહેલાની જેમ જ ફ્રી રહેશે. ટ્રાઇએ 1 ઓક્ટોબર 2017ના આઇયૂસી ચાર્જ 14 પૈસાથી ઘટાડીને 6 પૈસા કર્યો હતો. જિયોનું કહેવું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં તે આઇયૂસી ચાર્જ પેટે 13500 કરોડ રૂપિયા બીજા ઓપરેટરને ચૂકવી ચૂકી છે. અત્યાર સુધી તેનો ભાર ગ્રાહકો પર નખાયો નથી. પરંતુ 31 ડિસેમ્બર બાદ પણ આ ચાર્જ ચાલુ રહેવાની આશંકા જોતા મજબૂરીમાં આ નિર્ણય લેવો પડ્યો છે.

 

આ પણ વાંચો: સૌરાષ્ટ્રની અમરેલી APMCમાં કપાસના મહત્તમ ભાવ રહ્યા રૂ.6400, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article