ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાન દરમિયાન નક્સલી હુમલો

|

Nov 30, 2019 | 4:53 AM

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે 6 જિલ્લાની 13 વિધાનસભા સીટો પર મતદાન થશે. આ 13 વિધાનસભા સીટોના 37,83,005 મતદારો કુલ 189 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. Jharkhand: Naxals blow up a bridge in Bishnupur in Gumla district. No injuries reported. Deputy Commissioner Shashi Ranjan says voting not affected. #JharkhandElection2019 Web Stories View more અથાણું આ […]

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાન દરમિયાન નક્સલી હુમલો

Follow us on

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે 6 જિલ્લાની 13 વિધાનસભા સીટો પર મતદાન થશે. આ 13 વિધાનસભા સીટોના 37,83,005 મતદારો કુલ 189 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.

 

ત્યારે 9 વાગ્યા સુધી હુસૈનાબાદમાં 9.5 ટકા, વિશ્રામપુરમાં 9.5 ટકા, છત્તરપુરમાં 10.8 ટકા, પાંકીમાં 9.2 ટકા અને ડાલટનગંજમાં 10.7 ટકા મતદાન થયું છે. ત્યારે ગુમલા જિલ્લાના વિષ્ણુપુરમાં નકસલીઓએ એક પુલને નુકસાન કર્યુ છે. હાલમાં કોઈને ઈજા પહોંચવાની સૂચના મળી નથી. ઉલ્લેખનીય છે કે ડેપ્યુટી કમિશનર શશી રંજને કહ્યું કે મતદાનને અસર થઈ નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article