Jharkhand Election Results : વિધાનસભાની તમામ 81 બેઠકો માટે મતગણતરી શરૂ

|

Dec 23, 2019 | 3:00 AM

ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2019 ની મતગણતરી શરૂ થઈ ચુકી છે. રાજ્યની 81 બેઠકો માટે પાંચ તબક્કામાં 30 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી મતદાન યોજાયું હતું. 24 જિલ્લા મુખ્યાલયમાં સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થઈ છે. આ પણ વાંચો: મોદી સરકારના તમામ 57 મંત્રીઓના રિપોર્ટ કાર્ડ તૈયાર, કેબિનેટના વિસ્તરણમાં આ મંત્રીઓની થઈ શકે છે ફેરબદલી Web Stories […]

Jharkhand Election Results : વિધાનસભાની તમામ 81 બેઠકો માટે મતગણતરી શરૂ

Follow us on

ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2019 ની મતગણતરી શરૂ થઈ ચુકી છે. રાજ્યની 81 બેઠકો માટે પાંચ તબક્કામાં 30 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી મતદાન યોજાયું હતું. 24 જિલ્લા મુખ્યાલયમાં સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થઈ છે.

આ પણ વાંચો: મોદી સરકારના તમામ 57 મંત્રીઓના રિપોર્ટ કાર્ડ તૈયાર, કેબિનેટના વિસ્તરણમાં આ મંત્રીઓની થઈ શકે છે ફેરબદલી

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

પ્રથમ પરિણામ બપોરે 1 વાગ્યે અપેક્ષિત છે. મતગણતરીનો મહત્તમ રાઉન્ડ ચતરામાં 28 રાઉન્ડ અને ઓછામાં ઓછા બે રાઉન્ડ ચંદનકિયારી અને તોરપા બેઠકો પર હશે. રામ મંદિરનો ચૂકાદો અને નાગરકિતા કાયદાના વિવાદ બાદ ભાજપની આ પહેલી પરીક્ષા છે. જોકે એક્ઝિટ પોલમાં ઝારખંડમાં કોઇપણ પક્ષને સ્પષ્ટ બહુમતિ નહીં મળે તેવું તારણ કાઢવામાં આવ્યું છે. એક્ઝિટ પોલ અનુસાર રાજ્યમાં ત્રિશંકુ સરકાર રચાય તેવી શક્યતા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article