VIDEO: આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદે દેશના 30 મોટા શહેરોમાં હુમલાની ધમકી આપી, મોદી-શાહ જેવા મોટા નેતાઓ પણ નિશાના પર

|

Sep 25, 2019 | 2:48 AM

આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદે દેશના 30 મોટા શહેરોમાં હુમલાની ધમકી આપી છે. જમ્મૂ-કાશ્મીર, અમૃતસર, કાનપુર, ગાંધીનગર સહિતના શહેરો અને 4 એરપોર્ટ પર પણ આતંકી હુમલાની ધમકી આપવામાં આવી છે. બ્યૂરો ઓફ સિવિલ એવિએશન લખનઉને ધમકીભર્યો પત્ર મળ્યો છે, જે બાદ તંત્ર એલર્ટ પર છે. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ […]

VIDEO: આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદે દેશના 30 મોટા શહેરોમાં હુમલાની ધમકી આપી, મોદી-શાહ જેવા મોટા નેતાઓ પણ નિશાના પર

Follow us on

આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદે દેશના 30 મોટા શહેરોમાં હુમલાની ધમકી આપી છે. જમ્મૂ-કાશ્મીર, અમૃતસર, કાનપુર, ગાંધીનગર સહિતના શહેરો અને 4 એરપોર્ટ પર પણ આતંકી હુમલાની ધમકી આપવામાં આવી છે. બ્યૂરો ઓફ સિવિલ એવિએશન લખનઉને ધમકીભર્યો પત્ર મળ્યો છે, જે બાદ તંત્ર એલર્ટ પર છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આતંકીઓએ કલમ 370 હટાવવાનો બદલો લેવાની ધમકી આપી છે. પત્રમાં ઉલ્લેખ કરાયો છે તે મુજબ આતંકીઓના નિશાને વડાપ્રધાન મોદી, શાહ જેવા મોટા નેતાઓ છે. NSA અજીત ડોભાલ પણ આતંકીઓના નિશાને છે. ધમકીભર્યા પત્ર બાદ ગુપ્તચર એજન્સીઓએ સુરક્ષાની સમીક્ષા કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 2:47 am, Wed, 25 September 19

Next Article