JAMMU-KASHMIR : કઠુઆમાં સેનાનું ધ્રુવ હેલીકોપ્ટર ક્રેશ, એક પાયલટનું મૃત્યુ

|

Jan 26, 2021 | 12:13 AM

JAMMU-KASHMIR : ધ્રુવ હેલીકોપ્ટર ક્રેશ થવાની આ ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર બે પાયલોટ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

JAMMU-KASHMIR : કઠુઆમાં સેનાનું ધ્રુવ હેલીકોપ્ટર ક્રેશ, એક પાયલટનું મૃત્યુ
ફાઈલ ફોટો : ધ્રુવ હેલિકોપ્ટર

Follow us on

JAMMU-KASHMIRના કઠુઆમાં ભારતીય સેનાનું ધ્રુવ હેલીકોપ્ટર ક્રેશ થયું છે. ઘટનાની મળતી માહિતી મુજબ કઠુઆમાં ભારતીય સેનાનું ધ્રુવ એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર (ALH)ટેક ઓફ કરતા સમયે તાર સાથે અથડાયું અને આ ઘટના સર્જાઈ. ધ્રુવ હેલીકોપ્ટર ક્રેશ થવાની આ ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર બે પાયલોટ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત બંને પાયલોટને સારવાર માટે સેનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કઠુઆના સીનીયર પોલીસ અધિકારી (SSP) શૈલેન્દ્ર કુમાર મિશ્રાએ ઘટના અંગે જણાવ્યું કે કઠુઆમાં લખનપુર નજીક ભારતીય સેનાનું ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થયું. આ ઘટનામાં હેલિકોપ્ટરના બંને પાયલટને ગમ્બીર ઈજાઓ થઇ હતી. બંને પાયલટને પઠાનકોટના મિલેટ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ એક પાયલટનું મૃત્યુ થયાની પુષ્ટિ કરી છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
Next Article