AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાશ્મીર ઘાટીમાં સુરક્ષા જવાનો અને આતંકીઓ વચ્ચે મુઠભેડ, બે આતંકીઓ ઠાર, 4 જવાન ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની ચૂંટણી વચ્ચે મોટી ઘટના સામે આવી રહી છે. ત્યારે કાશ્મીર ઘાટીના બડગામ જિલ્લાના પરગામ વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે અહીં બેથી ત્રણ આતંકીઓ રહેણાંક વિસ્તારોમાં છુપાયા છે. જેમાંથી સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કરી દીધા છે. હાલ ઓપરેશન ચાલી રહ્યું છે. આ વિસ્તારમાં સુરક્ષાદળોને આતંકીઓ છુપાયા […]

કાશ્મીર ઘાટીમાં સુરક્ષા જવાનો અને આતંકીઓ વચ્ચે મુઠભેડ, બે આતંકીઓ ઠાર, 4 જવાન ઘાયલ
Follow Us:
| Updated on: Mar 29, 2019 | 4:12 AM

જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની ચૂંટણી વચ્ચે મોટી ઘટના સામે આવી રહી છે. ત્યારે કાશ્મીર ઘાટીના બડગામ જિલ્લાના પરગામ વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે અહીં બેથી ત્રણ આતંકીઓ રહેણાંક વિસ્તારોમાં છુપાયા છે. જેમાંથી સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કરી દીધા છે. હાલ ઓપરેશન ચાલી રહ્યું છે.

આ વિસ્તારમાં સુરક્ષાદળોને આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. જે બાદમાં આ વિસ્તારની ઘેરીબંધી કરવામાં આવી હતી. સુરક્ષાદળોએ પોતાને ઘેરી લીધાનું જાણીને આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કરી દીધા હતા.

આ એક કામ માટે 6.2 કરોડ રૂપિયા, તમન્નાહ ભાટિયા પાસે કેટલી સંપત્તિ છે?
દુનિયાની 10 સૌથી શક્તિશાળી intelligence agencies નું લિસ્ટ
ભારતના 8 સૌથી આલીશાન રેલવે સ્ટેશનમાં ગુજરાતનું આ સ્ટેશન, જાણો નામ
જો બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જાય તો શું કરવું?
પત્નીએ બોલિવુડમાં આપી છે હિટ ફિલ્મો, આવો છે પરિવાર
શનિ જયંતિ પહેલા સૂર્યનું નક્ષત્ર બદલાશે, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે

આતંકીઓ સાથે અથડામણ દરમિયાન સેનાના ચાર જવાનો ઘાયલ થયા છે. તેમજ આ વિસ્તારમાં અફવાઓને રોકવા માટે આખા વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : IPL-2019: માત્ર 5 રનથી મુંબઈ સામે હારતાં કોહલીએ ગુસ્સો એમ્પાયર પર કાઢ્યો, તો રોહિતે પણ આપ્યો યોગ્ય જવાબ

નોંધનીય છે કે શોપિયાન જિલ્લાના કેલ્લર વિસ્તારમાં ગુરુવારે ભારતીય સેનાએ પાંચ આતંકીઓને ઠાર કર્યા હતા. સૂચના મળ્યા બાદ અહીં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અનેક કલાકો સુધી ચાલેલી અથડામમ બાદ સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીરની પોલીસે આ આતંકીઓને ઠાર કર્યા હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

અમરેલીના લાઠી વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો, અનેક સોસાયટી જળમગ્ન
અમરેલીના લાઠી વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો, અનેક સોસાયટી જળમગ્ન
ગુજરાતના 18 તાલુકામાં ખાબક્યો ધોધમાર વરસાદ
ગુજરાતના 18 તાલુકામાં ખાબક્યો ધોધમાર વરસાદ
બાબરા પંથકમાં ભારે પવન સાથે ખાબક્યો વરસાદ, 50 જેટલા વીજપોલ ધરાશાયી
બાબરા પંથકમાં ભારે પવન સાથે ખાબક્યો વરસાદ, 50 જેટલા વીજપોલ ધરાશાયી
ગીર-સોમનાથમાં પવન અને વરસાદનો તાંડવ
ગીર-સોમનાથમાં પવન અને વરસાદનો તાંડવ
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી
વેસ્ટર્ન ટોઇલેટમાં વિસ્ફોટ: ધોરણ 12નો વિદ્યાર્થી દાઝી ગયો
વેસ્ટર્ન ટોઇલેટમાં વિસ્ફોટ: ધોરણ 12નો વિદ્યાર્થી દાઝી ગયો
દીકરીનો દુષ્કર્મનો વીડિયો બનાવી શોષણ કરનાર પિતા ઝડપાયો
દીકરીનો દુષ્કર્મનો વીડિયો બનાવી શોષણ કરનાર પિતા ઝડપાયો
રેવન્યુ,પોલીસ, ખાણ ખનિજ વિભાગની મીલીભગતથી હપ્તારાજ ચાલે છે-પૂર્વ સાંસદ
રેવન્યુ,પોલીસ, ખાણ ખનિજ વિભાગની મીલીભગતથી હપ્તારાજ ચાલે છે-પૂર્વ સાંસદ
લગ્ન પ્રસંગ મુદ્દે બબાલ, દંડા અને લાકડીઓ લઈ બે જુથ સામ સામે, જુઓ Video
લગ્ન પ્રસંગ મુદ્દે બબાલ, દંડા અને લાકડીઓ લઈ બે જુથ સામ સામે, જુઓ Video
સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
g clip-path="url(#clip0_868_265)">