જમ્મૂ-કાશ્મીર: ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલની (DDC) ચૂંટણીનું પરીણામ આજે જાહેર થશે

|

Dec 22, 2020 | 12:02 AM

જમ્મૂ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 નાબુદ  થયા બાદ સૌપ્રથમવાર DDCની ચૂંટણી યોજાઈ હતી. સ્થા

જમ્મૂ-કાશ્મીર: ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલની (DDC) ચૂંટણીનું પરીણામ આજે જાહેર થશે

Follow us on

જમ્મૂ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 નાબુદ  થયા બાદ સૌપ્રથમવાર DDCની ચૂંટણી યોજાઈ હતી. સ્થાનિક સ્વરાજ સંસ્થાની 280 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામ ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે. 28 નવેમ્બરથી 6 તબક્કામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (DDC)ની યોજાયેલી ચૂંટણીમા 51% મતદાન થવા પામ્યુ હતુ. જેમાં કાશ્મીર વિસ્તારમાં ઓછુ અને જમ્મુ વિસ્તારમાં વધુ મતદાન થવા પામ્યુ હતુ. જેના પરિણામ આજે જાહેર થશે.

 

આ પણ વાંચો: કોરોનાના નવા સ્ટ્રેન પર AIIMS ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયાએ કહ્યું- દેશમાં અત્યાર સુધી કોઈ કેસ નહીં

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Next Article