લોકડાઉનમાં જયપુર પોલીસે કર્યું એવું કામ કે લોકો કરી રહ્યાં છે વખાણ!

|

Sep 28, 2020 | 12:32 PM

કોરોનાના સંકટ દરમિયાન રાજસ્થાનની જયપુર પોલીસે એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. રાજસ્થાનની જયપુર પોલીસે ચોરી થયેલાં 2200 મોબાઈલને શોધી કાઢ્યા છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉન હોવાથી પોલીસ વિભાગની ટીમને કામનો ઓછો ભાર હતો. આથી પોલીસ કમિશનરની વિશેષ ટીમે ચોરી થયેલાં મોબાઈલની ફરિયાદના આધારે લગભગ 22,00 મોબાઈલ ફોનને શોધી કાઢ્યા છે. Facebook પર તમામ મહત્વના […]

લોકડાઉનમાં જયપુર પોલીસે કર્યું એવું કામ કે લોકો કરી રહ્યાં છે વખાણ!

Follow us on

કોરોનાના સંકટ દરમિયાન રાજસ્થાનની જયપુર પોલીસે એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. રાજસ્થાનની જયપુર પોલીસે ચોરી થયેલાં 2200 મોબાઈલને શોધી કાઢ્યા છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉન હોવાથી પોલીસ વિભાગની ટીમને કામનો ઓછો ભાર હતો. આથી પોલીસ કમિશનરની વિશેષ ટીમે ચોરી થયેલાં મોબાઈલની ફરિયાદના આધારે લગભગ 22,00 મોબાઈલ ફોનને શોધી કાઢ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પણ વાંચો : સેટેલાઈટ તસ્વીરોએ ખોલ્યો દગાબાજ ચીનનો દગો, ગલવાન ખીણમાં બનાવ્યા બંકર અને દિવાલ, જુઓ LACની લેટેસ્ટ તસ્વીરો અને વિડીયો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પોલીસે આ મોબાઈલ ફોનને શોધવામાં મોટી સફળતા મેળવી છે. આ સિવાય પોલીસે મોબાઈલ ફોનના માલિકને ફોન પરત આપવાની કાયદેસરની શરૂઆત પણ કરી દીધી છે. પોલીસે 1432 ફોન જે ચોરી થયા હતા તેને માલિક સુધી પહોંચાડી દીધા છે. આ દરમિયાન લોકોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે અમને અંદાજો પણ નહોતો કે ચોરી થયેલાં ફોન પરત મળી જશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ બાબતે પોલીસ કમિશનર આનંદ શ્રીવાસ્તવે બુધવારના રોજ જાણકારી આપી કે 1432 મોબાઈલને પરત આપવામાં આવશે. જેમાં 435 મોબાઈલ રાજ્યના નોર્થ જિલ્લાના છે. જ્યારે 339 મોબાઈલ ઈસ્ટ જિલ્લાના છે. 319 મોબાઈલ વેસ્ટ જિલ્લાના છે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે એ પણ જાણકારી એકત્ર કરવામાં આવી રહી છે કે મોબાઈલ ક્યાં ક્ષેત્રમાંથી ચોરી થયા હતા.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 5:14 pm, Wed, 24 June 20

Next Article