અવકાશી મહાસત્તા તરફ ભારતની આગેકૂચ, આ બે મહિલાઓના હાથમાં મિશન ચંદ્રયાનની કમાન

|

Jul 14, 2019 | 10:48 AM

ભારત આજે અવકાશી મહાસતા બનવા તરફ આગેકૂચ કરશે. જો બધુ બરાબર રહેશે તો ચંદ્રનો અંધેરામય ભાગ એવા દક્ષિણ ભાગમાં પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બની જશે. એના કરતા પણ વધુ મહત્વની બાબત એ છે કે, ભારતના આ મિશનમાં શરૂઆતથી લઈને અંત સુધીની જવાબદારી બે મહિલાઓના ખભા પર છે. પૂર્ણ પરિયોજનાની જવાબદારી મુથૈયા વનિતા પર છે. તેના […]

અવકાશી મહાસત્તા તરફ ભારતની આગેકૂચ, આ બે મહિલાઓના હાથમાં મિશન ચંદ્રયાનની કમાન

Follow us on

ભારત આજે અવકાશી મહાસતા બનવા તરફ આગેકૂચ કરશે. જો બધુ બરાબર રહેશે તો ચંદ્રનો અંધેરામય ભાગ એવા દક્ષિણ ભાગમાં પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બની જશે. એના કરતા પણ વધુ મહત્વની બાબત એ છે કે, ભારતના આ મિશનમાં શરૂઆતથી લઈને અંત સુધીની જવાબદારી બે મહિલાઓના ખભા પર છે. પૂર્ણ પરિયોજનાની જવાબદારી મુથૈયા વનિતા પર છે. તેના માથે મિશનની શરૂઆતથી લઈને અંત સુધી જવાબદારી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આ પણ વાંચોઃ ઉત્તર ભારતમાં પૂરની તબાહી, બિહાર અને અસમમાં 17 જેટલા લોકોના મોત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉપરાંત નિર્દેશક રિતુ કરિધાલ શ્રીવાસ્તવ પણ મહત્વની કામગીરી કરી રહ્યા છે. શ્રીવાસ્તવનું નામ પણ આ મિશનમાં શરૂઆતથી છે. વનિતાની ગતવર્ષે નિયુક્તિ થઈ છે. તો મુથૈયા યુઆર રાવ સેટેલાઈટ સેન્ટરથી ઈલેક્ટ્રોનિક્સ સિસ્ટમ એન્જિનિયર છે. તે ડિજિટલ સિગ્નલ પ્રોસેસિંગમાં માહિર છે. ઉપગ્રહ સંચાર પર ઘણા પેપર લખ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મેપિંગ માટે ઉપયોગમાં લેવાતી ભારતીય રિમોટ સેસિંગ ઉપગ્રહ, બીજા મહાસાગર અનુપ્રયોગ ઉપગ્રહ અને ત્રીજા ઉષ્ણકટિબંધીયમાં જળ ચક્ર અને ઉર્જા વિનિમયમાં અભ્યાસ માટે ઈન્ડો ફ્રેન્ચ ઉપગ્રહ પર ઉપ પરિયોજના નિર્દેશક તરીકે કામ કર્યું છે. 2006માં એસ્ટોરનોટિકલ સોસોયટી ઓફ ઈન્ડિયાએ સર્વશ્રેષ્ઠ મહિલા વૈજ્ઞાનિક પુરસ્કારથી સન્માન કર્યું હતું.

[yop_poll id=”1″]

સાયન્સ જર્નલ નેચરને તેમનું નામ પાંચ વૈજ્ઞાનિકોની શ્રેણીમાં રખાયું છે. જેના પર નજર રહેશે. તો કરિધાલનું પણ આ પ્રથમ મિશન નથી. તે પહેલા ભારતની માર્સ મિશન ની ડેપ્યુટી ઓપરેશન ડાયરેક્ટર રહી ચૂકી છે. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગ કર્યું છે. 2007માં ઈસરોએ યુવા વૈજ્ઞાનિક તરીકેનો પુરસ્કાર આપ્યો છે. તેમના માટે વિજ્ઞાન વિષય નહીં જનૂન છે.

Next Article