વડાપ્રધાન મોદીને ભેટીને રડવા લાગ્યા ઈસરોના ચીફ, વડાપ્રધાને વધારી હિંમત, જુઓ VIDEO

|

Sep 07, 2019 | 4:09 AM

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાના થોડા સમય પહેલા જ ચંદ્રયાન-2 સાથે સંપર્ક તુટી ગયો, તે દરમિયાન વડાપ્રધાન મોદી પણ ઈસરોની ઓફિસમાં હાજર હતા, ત્યારબાદ સવારે એક વખત ફરી વડાપ્રધાન મોદીએ વૈજ્ઞાનિકોની હિંમત વધારવા માટે બેંગલુરૂ સ્થિત ઈસરો ઓફિસમાં પહોંચ્યા અને ત્યાંથી દેશને સંબોધન કર્યુ હતું. PM Narendra Modi hugged and consoled ISRO Chief K Sivan […]

વડાપ્રધાન મોદીને ભેટીને રડવા લાગ્યા ઈસરોના ચીફ, વડાપ્રધાને વધારી હિંમત, જુઓ VIDEO

Follow us on

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાના થોડા સમય પહેલા જ ચંદ્રયાન-2 સાથે સંપર્ક તુટી ગયો, તે દરમિયાન વડાપ્રધાન મોદી પણ ઈસરોની ઓફિસમાં હાજર હતા, ત્યારબાદ સવારે એક વખત ફરી વડાપ્રધાન મોદીએ વૈજ્ઞાનિકોની હિંમત વધારવા માટે બેંગલુરૂ સ્થિત ઈસરો ઓફિસમાં પહોંચ્યા અને ત્યાંથી દેશને સંબોધન કર્યુ હતું.

વૈજ્ઞાનિકોને સંબોધિત કર્યા પછી વડાપ્રધાન મોદી ઈસરો ઓફિસથી નીકળ્યા તો ઈસરો ચીફ કે.સિવન વડાપ્રધાન મોદીને ભેટીને રડવા લાગ્યા હતા. પીએમ મોદીએ ઈસરોના ચીફને ગળે લગાડ્યા અને તેમની હિંમત વધારી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા કહ્યું કે આપણે નિશ્ચિત રૂપથી સફળ થઈશું, આ મિશનના આગળના પ્રયત્નમાં પણ અને ત્યારબાદ દરેક પ્રયત્નમાં પણ સફળતા આપણી સાથે હશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article