કોરોના વાઈરસથી હાહાકાર: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ તૈયાર

|

Jan 31, 2020 | 3:40 PM

કોરોના વાઈરસના લીધે દુનિયાભરમાં હાહાકાર મચી ગયો છે. આ વાઈરસની કોઈ જલદીથી દવા શોધી શકાય તે માટે પ્રયત્નો થઈ રહ્યાં છે. ત્યાં સુધી કેવલ કાળજી રાખવો તે જ ઉપાય છે. આ સિવાય ગુજરાતમાં જે ચીનથી વિદ્યાર્થીઓ પરત આવી રહ્યાં છે તેની તબીબી તપાસ કરવામાં આવી રહી છે. જો ગુજરાતમાં કોઈ કેસ સામે આવે તો તેની […]

કોરોના વાઈરસથી હાહાકાર: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ તૈયાર

Follow us on

કોરોના વાઈરસના લીધે દુનિયાભરમાં હાહાકાર મચી ગયો છે. આ વાઈરસની કોઈ જલદીથી દવા શોધી શકાય તે માટે પ્રયત્નો થઈ રહ્યાં છે. ત્યાં સુધી કેવલ કાળજી રાખવો તે જ ઉપાય છે. આ સિવાય ગુજરાતમાં જે ચીનથી વિદ્યાર્થીઓ પરત આવી રહ્યાં છે તેની તબીબી તપાસ કરવામાં આવી રહી છે. જો ગુજરાતમાં કોઈ કેસ સામે આવે તો તેની સામે લડવા માટે અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આમ કોરોના વાઈરસને લઈને રાજ્ય સરકાર સતત સતર્કતા દાખવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

આ પણ વાંચો :   કેન્દ્ર સરકાર દ્વારા ફેસ માસ્કની નિકાસ પર રોક, વાયરસથી સુરક્ષા માટે ગુજરાત મોટા પ્રમાણમાં બને છે માસ્ક

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article