BSF ભરતી કૌભાંડનો માસ્ટરમાઈન્ડ કોણ છે? જુઓ VIDEO

|

Aug 19, 2019 | 6:16 AM

પેપરલીક કૌભાંડ બાદ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવનારા BSF ભરતી કૌભાંડમાં તપાસનો ધમધમાટ તેજ કરી દેવાયો છે. આ કૌભાંડ એટલું મોટું છે કે તેની તપાસના તાર 3 રાજ્ય સુધી જોડાયેલા છે. દિલ્લી, હરિયાણા અને રાજસ્થાનમાં ગાંધીનગર પોલીસની જુદી જુદી ટીમ તપાસ માટે પહોંચી છે, પરંતુ સવાલ એ છે કે કૌભાંડનો માસ્ટરમાઈન્ડ કોણ છે? ભરતી કૌભાંડની સાથે […]

BSF ભરતી કૌભાંડનો માસ્ટરમાઈન્ડ કોણ છે? જુઓ VIDEO

Follow us on

પેપરલીક કૌભાંડ બાદ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવનારા BSF ભરતી કૌભાંડમાં તપાસનો ધમધમાટ તેજ કરી દેવાયો છે. આ કૌભાંડ એટલું મોટું છે કે તેની તપાસના તાર 3 રાજ્ય સુધી જોડાયેલા છે. દિલ્લી, હરિયાણા અને રાજસ્થાનમાં ગાંધીનગર પોલીસની જુદી જુદી ટીમ તપાસ માટે પહોંચી છે, પરંતુ સવાલ એ છે કે કૌભાંડનો માસ્ટરમાઈન્ડ કોણ છે? ભરતી કૌભાંડની સાથે સાથે બોગસ આધારકાર્ડ કૌભાંડ પણ સામે આવે તેવી આશંકા છે. પોલીસ પાસે બોગસ આધારકાર્ડ બનાવી આપનારા શખ્સોના નામ પણ સામે આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગાંધીનગર: રાજ્યની તમામ સરકારી કચેરીઓની વધારાઈ સુરક્ષા, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article