LOC પર પાકિસ્તાની આતંકીઓની ઘુસણખોરીનો પ્રયાસ, ભારતીય સેનાએ 2 પાકિસ્તાની આતંકીને ઠાર કર્યા, જુઓ VIDEO

|

Sep 18, 2019 | 5:42 AM

જમ્મૂ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા પછી પાકિસ્તાન આતંકી કાવતરાઓ ઘડવામાંથી બહાર આવતુ નથી. હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ના લોન્ચિંગ પેડથી આતંકીઓની ઘુસણખોરીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં આતંકી ઘુસણખોરીના પ્રયત્નો કરી રહ્યા છે. ભારતીય સેનાએ 12 અને 13 સપ્ટેમ્બરે બોર્ડર એક્શન ટીમ (BAT)ના ઘણા ઘુસણખોરીના પ્રયત્નોને નિષ્ફળ કર્યા છે. Web Stories View more Neighbour of […]

LOC પર પાકિસ્તાની આતંકીઓની ઘુસણખોરીનો પ્રયાસ, ભારતીય સેનાએ 2 પાકિસ્તાની આતંકીને ઠાર કર્યા, જુઓ VIDEO

Follow us on

જમ્મૂ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા પછી પાકિસ્તાન આતંકી કાવતરાઓ ઘડવામાંથી બહાર આવતુ નથી. હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ના લોન્ચિંગ પેડથી આતંકીઓની ઘુસણખોરીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં આતંકી ઘુસણખોરીના પ્રયત્નો કરી રહ્યા છે. ભારતીય સેનાએ 12 અને 13 સપ્ટેમ્બરે બોર્ડર એક્શન ટીમ (BAT)ના ઘણા ઘુસણખોરીના પ્રયત્નોને નિષ્ફળ કર્યા છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

BAT તરફથી ઘુસણખોરીના પ્રયત્નો દરમિયાન પાકિસ્તાનના સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (SSG) કમાન્ડો અને આતંકીઓ પર ભારતીય સેનાએ ગ્રેનેડથી હુમલો કર્યો અને તેમના પ્રયત્નોને નિષ્ફળ કરી દીધા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પહેલા ગયા અઠવાડિયે જમ્મૂ-કાશ્મીરના કેરન સેક્ટરમાં સુરક્ષા દળોએ પાકિસ્તાની સેનાના મોટા કાવતરાને નિષ્ફળ કરી દીધુ હતુ. સુરક્ષા દળોએ ઘુસણખોરીના પ્રયત્ન કરી રહેલા BATના 2 ઘુસણખોરોને ઠાર કરી દીધા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article