ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં GDP ગ્રોથ રેટ -7.5 ટકા રહ્યો

|

Nov 27, 2020 | 7:27 PM

કોરોના મહામારીના સમયમાં આજે બીજી વખત GDP ગ્રોથના આંકડા સામે આવ્યા છે. નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગ્રોથ 23.9 ટકા નેગેટિવ રહ્યો હતો. જેના મુકાબલે બીજા ત્રિમાસિકમાં ગ્રોથ રિકવર થઈને -7.5 ટકા રહ્યો છે. બીજા ત્રિમાસિકમાં પણ ગ્રોથ નેગેટીવ રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં દેશના ઘરેલુ ઉત્પાદન એક વર્ષ પહેલાની તુલનામાં 8.6 ટકા […]

ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં GDP ગ્રોથ રેટ -7.5 ટકા રહ્યો

Follow us on

કોરોના મહામારીના સમયમાં આજે બીજી વખત GDP ગ્રોથના આંકડા સામે આવ્યા છે. નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગ્રોથ 23.9 ટકા નેગેટિવ રહ્યો હતો. જેના મુકાબલે બીજા ત્રિમાસિકમાં ગ્રોથ રિકવર થઈને -7.5 ટકા રહ્યો છે. બીજા ત્રિમાસિકમાં પણ ગ્રોથ નેગેટીવ રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં દેશના ઘરેલુ ઉત્પાદન એક વર્ષ પહેલાની તુલનામાં 8.6 ટકા ઘટવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે કોરોના મહામારીના કારણે અને લોકડાઉનની અસરના પગલે પ્રથમ ત્રિમાસિકમાં GDP -23.9 ટકા ઘટાડો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે RBIએ પહેલા જ અનુમાન લગાવી રાખ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં GDPમાં 9.5 ટકાનો ઘટાડો આવી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: સુરતમાં સોશિયલ મીડિયામાં મહિલાના નામનું ફેક આઈડી બનાવી સગાસંબંધીને મેસેજ કરતો ઈસમ પકડાયો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article