VIDEO: ભારતમાં કોરોનાના કેસમાં રેકોર્ડબ્રેક ઉછાળો, એક જ દિવસમાં નોંધાયા 11,314 નવા કેસ

|

Jun 13, 2020 | 4:43 AM

ભારતમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશમાં ગઇકાલે એક જ દિવસમાં 11,314 રેકોર્ડબ્રેક કેસ નોંધાયા. દેશના કોવિડ-19ના ઇતિહાસમાં પ્રથમ વખત એક જ દિવસમાં કેસનો આંકડો 11 હજારને પાર ગયો છે. આ સાથે જ દેશમાં કુલ કેસનો આંકડો 3 લાખ 10 હજારની નજીક પહોંચવા આવ્યો છે. જેમાંથી દેશમાં હાલ 1 લાખ 46 હજાર 460 કેસ […]

VIDEO: ભારતમાં કોરોનાના કેસમાં રેકોર્ડબ્રેક ઉછાળો, એક જ દિવસમાં નોંધાયા 11,314 નવા કેસ

Follow us on

ભારતમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશમાં ગઇકાલે એક જ દિવસમાં 11,314 રેકોર્ડબ્રેક કેસ નોંધાયા. દેશના કોવિડ-19ના ઇતિહાસમાં પ્રથમ વખત એક જ દિવસમાં કેસનો આંકડો 11 હજારને પાર ગયો છે. આ સાથે જ દેશમાં કુલ કેસનો આંકડો 3 લાખ 10 હજારની નજીક પહોંચવા આવ્યો છે.

જેમાંથી દેશમાં હાલ 1 લાખ 46 હજાર 460 કેસ સક્રિય છે. દેશમાં ગઇકાલે એક જ દિવસમાં 7,259 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા. એક જ દિવસમાં સાજા થઇને ઘરે પરત ફરવાનો આ પણ એક રેકોર્ડબ્રેક આંકડો છે. આ સાથે દેશમાં કુલ 1 લાખ 54 હજારથી વધારે દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે. ગઇકાલે એક જ દિવસમાં 388 દર્દીઓના મૃત્યુ થયા, દેશમાં કુલ મૃત્યુઆંક 8,890 પર પહોંચ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article