રેલવે આવી રાજ્યોની મદદે, રૂપિયા 15માં આપશે રોજના 2.6 લાખ ફૂટ પેકેટ

|

Apr 23, 2020 | 12:58 PM

કોરોના વાઈરસની મહામારી સામેની લડતમાં ભારતીય રેલવે પણ મદદ કરી રહી છે. રેલવે મંત્રાલયે સમગ્ર દેશમાં આવેલા કિચનમાંથી રાજ્યોને દરરોજ 2.6 તૈયાર લાખ ફૂડ પેકેટ ઉપલબ્ધ કરાવવાની ઓફર કરી છે. ફૂડ પેકેટ 15 રૂપિયા પ્રતિ પેકેટના દરે ઉપલબ્ધ થશે. એટલું જ નહીં રેલવેએ રાજ્યોને પાછળથી પૈસા ચૂકવવાની સુવિધા આપી છે. આ પણ વાંચો: લોક્ડાઉન વચ્ચે કેન્દ્ર […]

રેલવે આવી રાજ્યોની મદદે, રૂપિયા 15માં આપશે રોજના 2.6 લાખ ફૂટ પેકેટ

Follow us on

કોરોના વાઈરસની મહામારી સામેની લડતમાં ભારતીય રેલવે પણ મદદ કરી રહી છે. રેલવે મંત્રાલયે સમગ્ર દેશમાં આવેલા કિચનમાંથી રાજ્યોને દરરોજ 2.6 તૈયાર લાખ ફૂડ પેકેટ ઉપલબ્ધ કરાવવાની ઓફર કરી છે. ફૂડ પેકેટ 15 રૂપિયા પ્રતિ પેકેટના દરે ઉપલબ્ધ થશે. એટલું જ નહીં રેલવેએ રાજ્યોને પાછળથી પૈસા ચૂકવવાની સુવિધા આપી છે.

આ પણ વાંચો: લોક્ડાઉન વચ્ચે કેન્દ્ર સરકારની મહત્વની જાહેરાત, જાણો કઈ સેવાઓને આપી છુટ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article