VIDEO: આવતીકાલથી દેશમાં 80 ટ્રેનો દોડશે, નાના શહેરોથી મોટા શહેરો તરફ આવતા મુસાફરોની સંખ્યા વધુ

|

Sep 11, 2020 | 10:52 AM

આવતીકાલથી દેશભરમાં 80 ટ્રેનો દોડતી થશે. જેનું ગઈકાલથી રિજર્વેશન શરૂ થઈ ગયું છે. જેમા કેટલીક ટ્રેનોની સીટ તો માત્ર 30 મિનિટમાંથી બુક થઈ ગઈ હતી. લૉકડાઉન બાદ પહેલી વાર વંદે ભારત અને શતાબ્દી ટ્રેનો માટે પણ બુકિંગ શરૂ થયું છે. ખાસ કરીને 80 પૈકી 40 જોડી ટ્રેન એવાં શહેરોથી દોડાવાઇ રહી છે કે જ્યાં શ્રમિક […]

VIDEO: આવતીકાલથી દેશમાં 80 ટ્રેનો દોડશે, નાના શહેરોથી મોટા શહેરો તરફ આવતા મુસાફરોની સંખ્યા વધુ

Follow us on

આવતીકાલથી દેશભરમાં 80 ટ્રેનો દોડતી થશે. જેનું ગઈકાલથી રિજર્વેશન શરૂ થઈ ગયું છે. જેમા કેટલીક ટ્રેનોની સીટ તો માત્ર 30 મિનિટમાંથી બુક થઈ ગઈ હતી. લૉકડાઉન બાદ પહેલી વાર વંદે ભારત અને શતાબ્દી ટ્રેનો માટે પણ બુકિંગ શરૂ થયું છે. ખાસ કરીને 80 પૈકી 40 જોડી ટ્રેન એવાં શહેરોથી દોડાવાઇ રહી છે કે જ્યાં શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચાલી હતી. હાલ નાના શહેરોથી મોટા શહેરોમાં જનારા લોકોની સંખ્યા વધુ છે. રિટર્ન ટિકિટ બુક થવાની સંખ્યા ઓછી છે. આ 80 સ્પેશિયલ ટ્રેનમાંથી સૌથી વધુ 20 ટ્રેન દિલ્હી તરફ જવાની છે. તેમાંથી મોટા ભાગની દિલ્હી સુધી અને કેટલીક દિલ્હી થઇને આગળ જશે.

રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article