AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway દ્વારા શરૂ કરવામાં આવી ખાસ સુવિધા, મુશ્કેલી પડતાની સાથે જ દબાવો આ બટન, સફર બની જશે સરળ

ભારતીય રેલવે સતત પોતાના મુસાફરોની સુવિધા માટે કંઈક નવા પગલા ભરતુ રહે છે. હવે ભારતીય રેલવે દ્વારા મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરેક ડબ્બામાં ‘Talk Back’ બટનની સુવિધા બનાવવામાં આવી છે. રેલવે દ્વારા હાલ પુરતુ આ પ્રોજેક્ટને પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચલાવવામાં આવશે.જો આ પ્રોજેક્ટ સંપૂર્ણ સફળ રહ્યો તો અન્ય ટ્રેનમાં પણ આ સુવિધા લાગુ પાડવામાં આવશે. […]

Railway દ્વારા શરૂ કરવામાં આવી ખાસ સુવિધા, મુશ્કેલી પડતાની સાથે જ દબાવો આ બટન, સફર બની જશે સરળ
| Updated on: May 21, 2019 | 8:48 AM
Share

ભારતીય રેલવે સતત પોતાના મુસાફરોની સુવિધા માટે કંઈક નવા પગલા ભરતુ રહે છે. હવે ભારતીય રેલવે દ્વારા મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરેક ડબ્બામાં ‘Talk Back’ બટનની સુવિધા બનાવવામાં આવી છે. રેલવે દ્વારા હાલ પુરતુ આ પ્રોજેક્ટને પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચલાવવામાં આવશે.જો આ પ્રોજેક્ટ સંપૂર્ણ સફળ રહ્યો તો અન્ય ટ્રેનમાં પણ આ સુવિધા લાગુ પાડવામાં આવશે.

2016 માં પ્રથમ વખત રેલવે દ્વારા આ પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત પહેલી વખત 2016માં મહિલા કોચમાં ‘ટોક બેક’ બટનની સુવિધા પૂરી પાડી હતી. ત્યારબાદ સપ્ટેમ્બર 2018થી આ સુવિધા બીજી ઘણી ટ્રેનોમાં ઉપલબ્ધ કરવામાં આવી હતી.

શું છે આ ‘Talk Back’ બટન ?

પશ્ચિમ રેલવેએ લોકલ ટ્રેનોના ફસ્ટ ક્લાસના મહિલા ડબ્બામાં ‘Talk Back’ બટનની સુવિધા પૂરી પાડવામાં આવી છે. જેથી મહિલા યાત્રી મુશ્કેલીની પરિસ્થિતિમાં ‘Talk Back’ બટનના ઉપયોગથી તરત જ ટ્રેનમાં ગાર્ડ અને મોટરમેન સાથે સંપર્ક કરી શકશે. અત્યાર સુધી આ સુવિધા પશ્ચિમ રેલવે દ્વારા 70% મહિલા ડબ્બામાં પૂરી પાડવામાં આવી છે.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે તમામ VVPAT સ્લીપની ચકાસણી માટેની અરજીને નકારી, કહ્યું કે આનાથી થશે લોકશાહીને નુકશાન

રેલવેએ આ સેવાનો કોઈ ખોટો ઉપયોગ ન કરે તે માટે રેકોર્ડિંગ કરવાની વ્યવસ્થા પણ ગોઠવી છે. ગાર્ડ અને મોટરમેન સાથે જે પણ વાત થાય તે તમામનું  રેકોર્ડીંગ રાખવામાં આવશે. તેમજ કોઈ પણ દુર્ઘટનાની સ્થિતીમાં આ વાતચીતને પુરાવા તરીકે પણ ઉપયોગમાં લઈ શકાશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
g clip-path="url(#clip0_868_265)">