ન્યૂયોર્ક: 6 લાખ ડૉલરના કોરોના રિલીફ ફ્રોડમાં ભારતીય મૂળના ડૉક્ટર વિરૂદ્ધ કેસ દાખલ

|

Sep 28, 2020 | 12:18 PM

ન્યૂયોર્કમાં એક મૂળ ભારતીય ડૉક્ટર પર કોરોના વાઈરસ મહામારી દરમિયાન છેતરપિંડી કરી 6,30,000 ડૉલરનો ફ્રોડનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ પહેલા તેમની પર હેલ્થકેર છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવી ચૂક્યો છે અને છેલ્લા આરોપોને કારણે તે પ્રી-ટ્રાયલ રિલીઝ પર હતા. સંયૂક્ત રાજ્યના અટોર્નીએ જણાવ્યું કે 26 જૂને સરકારી લોનમાં છેતરપિંડી કરવાના આરોપમાં અમીત ગોયલને દોષી ગણાવવામાં […]

ન્યૂયોર્ક: 6 લાખ ડૉલરના કોરોના રિલીફ ફ્રોડમાં ભારતીય મૂળના ડૉક્ટર વિરૂદ્ધ કેસ દાખલ

Follow us on

ન્યૂયોર્કમાં એક મૂળ ભારતીય ડૉક્ટર પર કોરોના વાઈરસ મહામારી દરમિયાન છેતરપિંડી કરી 6,30,000 ડૉલરનો ફ્રોડનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ પહેલા તેમની પર હેલ્થકેર છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવી ચૂક્યો છે અને છેલ્લા આરોપોને કારણે તે પ્રી-ટ્રાયલ રિલીઝ પર હતા. સંયૂક્ત રાજ્યના અટોર્નીએ જણાવ્યું કે 26 જૂને સરકારી લોનમાં છેતરપિંડી કરવાના આરોપમાં અમીત ગોયલને દોષી ગણાવવામાં આવશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પહેલા પણ લાગી ચૂક્યા છે આરોપ

નવેમ્બર 2019માં 57 વર્ષના અમીત ગોયલ પર સ્વાસ્થ્ય સેવા સંબંધિત છેતરપિંડી, વાયરફ્રોડ અને સ્વાસ્થ્ય સંબંધિત મામલાથી ખોટા નિવેદન આપવાના આરોપ લગાવવામાં આવ્યા હતા અને તેમને પ્રી-ટ્રાયલ રિલીઝ પર રાખવામાં આવ્યા હતા. હેલ્થકેર છેતરપિંડી, વાયર ફ્રોડ, સ્વાસ્થ્ય મામલાથી સંબંધિત ખોટા નિવેદનો આપવા, બેન્ક છેતરપિંડી, લોન માટે અને અન્ય એક મામલે ખોટા નિવેદનો આપવાને લઈ પણ તેમની ઉપર આરોપ લાગેલા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ રીતે કરી છેતરપિંડી

વ્હાઈટ પ્લેન્સની ફેડરલ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સુપરસાઈડિંગ ઈન્ડિકટમેન્ટમાં સામેલ આરોપ મુજબ ગોયલે પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ દ્વારા સરકારના બિઝનેસ લોન પ્રોગ્રામ હેઠળ 6,30,000 ડૉલરથી પણ વધારે લોન માટે અરજી કરી. તેને 21 એપ્રિલ 2020એ ‘અમીત ગોયલ’ તરીકે વ્યવસાય કરવા માટે 3,58,700 ડૉલરની રકમ માટે પ્રથમ અરજી કરી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારબાદ એક અલગ વ્યવસાય બતાવીને 2,78,500 ડૉલરની રકમ માટે બીજી લોન માટે અરજી કરી. જેના માટે ફેડરલ નિયમો હેઠળ ના પાડવામાં આવી. પ્રત્યેક લોનને યોગ્ય સાબિત કરવા માટે તેમને સમાન કર્મચારીઓ અને પેરોલ કોસ્ટને બતાવીને પેરોલ ખર્ચાના રિપોર્ટ રજૂ કર્યા. અરજીમાં બતાવ્યું કે તે સંબંધિત વ્યવસાયના 100 ટકા માલિક છે અને તેમની પાસે તે સિવાય અન્ય કોઈ વ્યવસાય નથી. આ પ્રકારે 3,58,700 ડૉલર અને ત્યારબાદ 2,78,500 ડૉલરની લોનની ચોરી કરી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 3:24 am, Fri, 26 June 20

Next Article