ભારતીય સેનાએ FACEBOOK સહિત 89 સોશિયલ મીડિયા સાઈટ પર લગાવ્યો પ્રતિબંધ

|

Sep 25, 2020 | 4:03 PM

ભારતીય આર્મીએ ઓફિસર અને સેનાના જવાનો માટે સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને કડક વલણ દાખવ્યું છે. 15 જૂલાઈ સુધીમાં તમામ સેનાના જવાનો અને ઓફિસરને સરકારે નક્કી કરેલાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી એકાઉન્ટ બંધ કરવાનું રહેશે. જો કે અમુક એપ્લિકેશન કે વેબસાઈટ સેનાના જવાન માત્ર માહિતી માટે ઉપયોગ કરી શકશે પણ તેમાં કોઈ જ કન્ટેન્ટ અપલોડ કરી […]

ભારતીય સેનાએ FACEBOOK સહિત 89 સોશિયલ મીડિયા સાઈટ પર લગાવ્યો પ્રતિબંધ
તસ્વીર પ્રતિકાત્મક છે.

Follow us on

ભારતીય આર્મીએ ઓફિસર અને સેનાના જવાનો માટે સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને કડક વલણ દાખવ્યું છે. 15 જૂલાઈ સુધીમાં તમામ સેનાના જવાનો અને ઓફિસરને સરકારે નક્કી કરેલાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી એકાઉન્ટ બંધ કરવાનું રહેશે. જો કે અમુક એપ્લિકેશન કે વેબસાઈટ સેનાના જવાન માત્ર માહિતી માટે ઉપયોગ કરી શકશે પણ તેમાં કોઈ જ કન્ટેન્ટ અપલોડ કરી શકશે નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

તસ્વીર પ્રતિકાત્મક છે.

આ પણ વાંચો :  સુરત: હીરા બજારમાં ફરી ઉઠમણાનો દોર શરૂ, વેપારીઓના ડૂબ્યા 100 કરોડ રૂપિયા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આર્મીએ સેનાના જવાનોને 15 જૂલાઈ સુધીનો સમય આપ્યો છે. જો આ સમય પછી કોઈ કર્મચારીનું એકાઉન્ટ પ્રતિબંધિત વેબસાઈટ કે સોશિયલ મીડિયામાં જોવા મળ્યું તો સંબંધિત યુનિટે તરત જ જાણકારી આપવાની રહેશે. આ માટે આર્મી ઈન્ટેલિજન્સ વધુ તપાસ હાથ ધરશે. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર સોશિયલ મીડિયા પ્રતિબંધને લઈને સમય સમયે મીલિટ્રી ઈન્ટિલીજન્સને પણ ફીડબેક આપવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જો વેબસાઈટ કે સોશિયલ મીડિયા એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવી 89 વેબસાઈટ સામેલ છે. આ લિસ્ટમાં વી ચેટ, વાઈબર, ઝૂમ, ટ્રુ કોલર, પબજી, ક્લબ ફેક્ટ્રી, ટિન્ડર, ડેઈલી હંટ, હંગામા અને સોંગ્સ ડોટ પીકે પણ સામેલ છે. આર્મીએ જે વેબસાઈટના સીમિત ઉપયોગ માટે છૂટ આપી છે તેમાં વોટસએપ, ટેલીગ્રામ, સિગ્નલ, યુટ્યૂબ, ટ્વીટર, ક્વોરા અને લિંક્ડઈનનો સમાવેશ થાય છે. જો કે આ તમામ પ્લેટફોર્મનો ઉપયોગ સીમિત રીતે કરવાનો રહેશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 4:21 pm, Wed, 8 July 20

Next Article