વાયુસેના રશિયા પાસે R-27 મિસાઈલ ખરીદશે, 1500 કરોડ રૂપિયાની ડીલને મંજૂરી

|

Jul 29, 2019 | 5:41 PM

ભારતીય વાયુસેનાએ રશિયા સાથે 1500 કરોડ રૂપિયાની R-27 મિસાઈલોને ખરીદવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ મિસાઈલનું વજન 253 કિલો છે. R-27 મિસાઈલને 60 કિલોમીટરની રેન્જ સુધી 25 કિલોમીટરની ઉંચાઈથી લોન્ચ કરી શકાય છે. તાજેતરમાં જ ભારત અને રશિયાની વચ્ચે આ બીજી સૌથી મોટી ડીલ છે. આ પહેલા પણ ભારતે રશિયા સાથે 200 […]

વાયુસેના રશિયા પાસે R-27 મિસાઈલ ખરીદશે, 1500 કરોડ રૂપિયાની ડીલને મંજૂરી

Follow us on

ભારતીય વાયુસેનાએ રશિયા સાથે 1500 કરોડ રૂપિયાની R-27 મિસાઈલોને ખરીદવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ મિસાઈલનું વજન 253 કિલો છે. R-27 મિસાઈલને 60 કિલોમીટરની રેન્જ સુધી 25 કિલોમીટરની ઉંચાઈથી લોન્ચ કરી શકાય છે.

તાજેતરમાં જ ભારત અને રશિયાની વચ્ચે આ બીજી સૌથી મોટી ડીલ છે. આ પહેલા પણ ભારતે રશિયા સાથે 200 કરોડ રૂપિયાની એન્ટી ટેન્ક મિસાઈલ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. આ એન્ટી ટેન્ક મિસાઈલને Mi-35 અટેક ચોપરની સાથે જોડવામાં આવશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ મિસાઈલોને સરકારે 10-I પરિયોજના હેઠળ લેવાનો નિર્ણય કર્યો છે. તેની હેઠળ નક્કી કરવામાં આવ્યું છે કે ત્રણે સેનાઓની પાસે જરૂરી સામાન ઉપલબ્ધ રહે. રશિયાએ આ મિસાઈલોને તેમના મિગ અને સુખોઈ ફાઈટર વિમાનોમાં તૈનાત કરવા માટે તૈયાર કરી છે. તેનાથી ભારતની પાસે મધ્યમથી લાંબી રેન્જમાં માર કરવાની ક્ષમતા થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સંરક્ષણ મંત્રાલય તરફથી આપાતકાલીન જરૂરિયાતો માટેની મંજૂરી આપ્યા પછી છેલ્લા 50 દિવસમાં ભારતીય વાયુસેનાએ અત્યાર સુધી સામાનની ખરીદી માટે 7600 કરોડ રૂપિયા સુધીના સોદા કર્યો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article