ભારતે બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-2નું સફળ પરીક્ષણ, 2 હજાર કિલોમીટર દૂર સુધી કરી શકે છે પ્રહાર

|

Nov 16, 2019 | 4:51 PM

ભારતે બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-2નું સફળ પરીક્ષણ કર્યું છે. ઓડિશાના બાલાસોરમાં ભારતે સફળ પરીક્ષણ કર્યું. આ મિસાઈલ 2 હજાર કિલોમીટર દૂર સુધી પ્રહાર કરી શકે છે. ક્ષણભરમાં જ 2 હજાર કિલોમીટર દૂર દુશ્મને આ મિસાઈલ તબાહ કરી દેશે. (Balasore, Odisha) Government Sources: India carries out successful night-time test-firing of the 2,000 km strike range Agni-2 ballistic […]

ભારતે બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-2નું સફળ પરીક્ષણ, 2 હજાર કિલોમીટર દૂર સુધી કરી શકે છે પ્રહાર

Follow us on

ભારતે બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-2નું સફળ પરીક્ષણ કર્યું છે. ઓડિશાના બાલાસોરમાં ભારતે સફળ પરીક્ષણ કર્યું. આ મિસાઈલ 2 હજાર કિલોમીટર દૂર સુધી પ્રહાર કરી શકે છે. ક્ષણભરમાં જ 2 હજાર કિલોમીટર દૂર દુશ્મને આ મિસાઈલ તબાહ કરી દેશે.

આ પણ વાંચોઃ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3ની ભરતી પરીક્ષાનું આવતીકાલે આયોજન, 4 જિલ્લાની બેઠક વ્યવસ્થામાં ફેરફાર

ભારતે પહેલીવાર મિસાઈલનું રાતે પરીક્ષણ કર્યું છે. સ્ટ્રેટેજિક ફોર્સેજ કમાન્ડોએ સફળ પરીક્ષણ કર્યું છે. અગ્નિ 2 મિસાઈલની વિશેષતા વિશે વાત કરીતો આ મિસાઈલ 20 મીટર લાંબી હોય છે. 1 હજાર કિલો સુધીનું વજન લઈ જવામાં સક્ષમ છે. અગ્નિ- 2 મિસાઈલ પહેલેથી સેનામાં સામિલ થઈ ચૂકી છે. ડીઆરડીઓની એડવાન્સ સિસ્ટમ લેબોરેટરીએ તૈયાર કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article