VIDEO: દેશમાં ગઇકાલે કોરોનાના રેકોર્ડબ્રેક 37,407 નવા કેસ નોંધાયા જ્યારે 543 મૃત્યુ સાથે દેશમાં કુલ મૃત્યુઆંક 26,828 પર પહોંચ્યો

|

Jul 19, 2020 | 4:16 AM

ભારતમાં ગઇકાલે રેકોર્ડબ્રેક 37,407 નવા કેસ નોંધાયા હતા. ગઇકાલે વધુ 543 મૃત્યુ સાથે દેશમાં કુલ મૃત્યુઆંક 26,828 પર પહોંચ્યો છે. જ્યારે ગઇકાલે રેકોર્ડબ્રેક 23,552 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા હતા. સાજા થઇને ઘરે પરત ફરનારા દર્દીઓની કુલ સંખ્યા 6.77 લાખને પાર પહોંચી છે. દેશમાં કુલ 3.73 લાખથી વધારે કેસ સક્રિય છે. દેશમાં કુલ પોઝિટિવ […]

VIDEO: દેશમાં ગઇકાલે કોરોનાના રેકોર્ડબ્રેક 37,407 નવા કેસ નોંધાયા જ્યારે 543 મૃત્યુ સાથે દેશમાં કુલ મૃત્યુઆંક 26,828 પર પહોંચ્યો

Follow us on

ભારતમાં ગઇકાલે રેકોર્ડબ્રેક 37,407 નવા કેસ નોંધાયા હતા. ગઇકાલે વધુ 543 મૃત્યુ સાથે દેશમાં કુલ મૃત્યુઆંક 26,828 પર પહોંચ્યો છે. જ્યારે ગઇકાલે રેકોર્ડબ્રેક 23,552 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા હતા. સાજા થઇને ઘરે પરત ફરનારા દર્દીઓની કુલ સંખ્યા 6.77 લાખને પાર પહોંચી છે. દેશમાં કુલ 3.73 લાખથી વધારે કેસ સક્રિય છે. દેશમાં કુલ પોઝિટિવ કેસનો આંક 10.77 લાખને પાર પહોંચ્યો છે. મહારાષ્ટ્રમાં ગઇકાલે 8,348 નવા કેસ અને વધુ 144ના મૃત્યુ થયા હતા. તમિલનાડુમાં ગઇકાલે 4,807 નવા કેસ અને વધુ 88ના મૃત્યુ નોંધાયા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article