વરસાદ એક દિવસ મોડો આવવાને લીધે દેશના ઘણાં વિસ્તારોમાં ગરમી અને પાણીની મોટી સમસ્યા

|

Jun 05, 2019 | 3:08 AM

દેશના ઘણાં વિસ્તારોમાં ગરમી પડી રહી છે અને ઘણાં એવા વિસ્તારો પણ છે જ્યાં ગરમીનો પારો 50 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ત્યારે વરસાદ આવે તો લોકો માટે મોટી રાહત થઈ શકે છે. રાજસ્થાનના મોટા ભાગના વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે. રાજ્યના પશ્ચિમી વિસ્તારો અને પૂર્વ વિસ્તારોના મેદાની ભાગોમાં લુ લાગવાને લીધે લોકોનું જીવન […]

વરસાદ એક દિવસ મોડો આવવાને લીધે દેશના ઘણાં વિસ્તારોમાં ગરમી અને પાણીની મોટી સમસ્યા

Follow us on

દેશના ઘણાં વિસ્તારોમાં ગરમી પડી રહી છે અને ઘણાં એવા વિસ્તારો પણ છે જ્યાં ગરમીનો પારો 50 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ત્યારે વરસાદ આવે તો લોકો માટે મોટી રાહત થઈ શકે છે. રાજસ્થાનના મોટા ભાગના વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે. રાજ્યના પશ્ચિમી વિસ્તારો અને પૂર્વ વિસ્તારોના મેદાની ભાગોમાં લુ લાગવાને લીધે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

હવામાન વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે વધારેમાં વધારે તાપમાન 48 ડિગ્રી સુધી નોંધવામાં આવ્યું છે. છેલ્લા 2 દિવસમાં તાપમાન 50.8 ડિગ્રી નોંધવામાં આવ્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને બિહારના ઘણાં વિસ્તારોમાં લોકોને પાણીની મુશ્કેલી સહન કરવી પડી રહી છે.

TV9 Gujarati

 

ત્યારે પંજાબ અને હરિયાણાના ઘણાં વિસ્તારોમાં સવારે ઠંડા પવનને લીધે ગરમીમાં લુ થી મોટી રાહત મળી છે. ઘણી જગ્યા પર લગભગ એક અઠવાડિયા સુધી 44 ડિગ્રીની આસપાસ તાપમાન રહ્યું. ચંદીગઠ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ પણ પડયો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article