ભારતમાં કોરોના વાયરસના 15,536 પોઝિટીવ કેસ, અત્યાર સુધી 519 લોકોના મોત

|

Sep 29, 2020 | 4:43 PM

સમગ્ર વિશ્વ અને દેશભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે ભારતમાં કોરોના વાયરસના અત્યાર સુધી કુલ 15,536 પોઝિટીવ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં 12,746 કેસ એક્ટિવ છે. જ્યારે 2,271 લોકો રિક્વર થયા છે અને દેશમાં કોરોનાના કારણે 519 લોકોના મોત થયા છે. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું […]

ભારતમાં કોરોના વાયરસના 15,536 પોઝિટીવ કેસ, અત્યાર સુધી 519 લોકોના મોત

Follow us on

સમગ્ર વિશ્વ અને દેશભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે ભારતમાં કોરોના વાયરસના અત્યાર સુધી કુલ 15,536 પોઝિટીવ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં 12,746 કેસ એક્ટિવ છે. જ્યારે 2,271 લોકો રિક્વર થયા છે અને દેશમાં કોરોનાના કારણે 519 લોકોના મોત થયા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે રાજ્ય પ્રમાણે વાત કરવામાં આવે તો સૌથી વધુ કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં 3,648 છે. જેમાં 3,072 કેસ એક્ટિવ છે અને 365 લોકો રિક્વર થઈ ચૂક્યા છે, ત્યારે 211 લોકોના વાયરસથી મોત થયા છે. ત્યારબાદ દિલ્હીમાં કોરોનાના 1,707 કુલ કેસ છે, જેમાંથી 1,593 કેસ એક્ટિવ છે. ત્યારે મધ્યપ્રદેશમાં 1,402 કેસ નોંધાઈ ચૂક્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ત્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો કુલ 1,376 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાંથી 1,230 કેસ એક્ટિવ છે અને 93 લોકો રિક્વર થઈ ચૂક્યા છે, જ્યારે 53 લોકોના મોત થયા છે. ત્યારે ગોવા, મણીપુર, ત્રિપુરા, અરૂણાચલ પ્રદેશ, મિઝોરમ અને નાગાલેન્ડમાં કોરોના વાયરસના કેસ ખુબ જ ઓછા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 4:57 pm, Sat, 18 April 20

Next Article