Independence Day 2020: ગેલેન્ટ્રી એવોર્ડની જાહેરાત, જાણો ક્યા રાજ્યની પોલીસને કેટલા વીરતા એવોર્ડ મળશે

|

Sep 20, 2020 | 11:01 PM

સ્વતંત્રતા દિવસ એટલે કે આવતીકાલે કેટલા લોકોને વીરતા પુરસ્કાર આપવામાં આવશે, તેની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે સૌથી વધુ પુરસ્કાર જમ્મૂ કાશ્મીર પોલીસને મળી રહ્યા છે. ત્યારબાદ CRPF, UP પોલીસનો નંબર આવે છે. Ministry of Home Affairs announces list of medal awardees to the police personnel on #IndependenceDay 2020. Web Stories View more […]

Independence Day 2020: ગેલેન્ટ્રી એવોર્ડની જાહેરાત, જાણો ક્યા રાજ્યની પોલીસને કેટલા વીરતા એવોર્ડ મળશે

Follow us on

સ્વતંત્રતા દિવસ એટલે કે આવતીકાલે કેટલા લોકોને વીરતા પુરસ્કાર આપવામાં આવશે, તેની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે સૌથી વધુ પુરસ્કાર જમ્મૂ કાશ્મીર પોલીસને મળી રહ્યા છે. ત્યારબાદ CRPF, UP પોલીસનો નંબર આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મળતી માહિતી મુજબ આ વખતે જમ્મૂ કાશ્મીરને 81, CRPFને 55, ઉત્તરપ્રદેશ પોલીસને 23 એવોર્ડ મળી રહ્યા છે, ત્યારે ગુજરાત પોલીસને એક પણ ગેલેન્ટ્રી એવોર્ડ મળી રહ્યો નથી. ગૃહ મંત્રાલય તરફથી મળતી જાણકારી મુજબ 215 પોલીસ જવાનોને વીરતા સન્માન મળી રહ્યા છે. ત્યારે 80 લોકોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને 631 લોકોને Meritorious service માટે પોલીસ મેડલ મળશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ વર્ષે સ્વતંત્રતા દિવસ સમારોહમાં પોલીસ સન્માન પદકથી સન્માનિત દિલ્હી પોલીસના અદિકારીઓમાં બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં સામેલ શહીદ ઈન્સ્પેક્ટર મોહન ચંદ શર્મા, સબ ઈન્સ્પેક્ટર ધર્મેન્દ્ર કુમાર, ઈન્સ્પેક્ટર કૈલાશ બિષ્ટ અને ACP મનીષ ચંદ્રા સામેલ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 11:27 am, Fri, 14 August 20

Next Article