કોરોનાના ભયના લીધે IIM અમદાવાદનો કોન્વોકેશન સમારોહ સ્થગિત, જુઓ VIDEO

|

Mar 16, 2020 | 10:53 AM

કોરોનાને લીધે વિવિધ કાર્યક્રમો રદ કરવામાં કે સ્થગિત કરવામાં આવી રહ્યાં છે. દેશમાં પ્રતિષ્ઠિત અને અમદાવાદ ખાતે આવેલી અમદાવાદ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટે પણ કોરોનાના લીધે કોન્વોકેશન સમારોહને સ્થગિત કરી દીધો છે.  આઈઆઈએમ લખનઉ બાદ આઈઆઈએમ અમદાવાદ દ્વારા પણ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયો છે.  ઉલ્લેખનીય છે કે આઈઆઈએમએ દ્વારા ભવ્ય કોન્વોકેશન યોજવામાં આવે છે. Web Stories […]

કોરોનાના ભયના લીધે IIM અમદાવાદનો કોન્વોકેશન સમારોહ સ્થગિત, જુઓ VIDEO

Follow us on

કોરોનાને લીધે વિવિધ કાર્યક્રમો રદ કરવામાં કે સ્થગિત કરવામાં આવી રહ્યાં છે. દેશમાં પ્રતિષ્ઠિત અને અમદાવાદ ખાતે આવેલી અમદાવાદ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટે પણ કોરોનાના લીધે કોન્વોકેશન સમારોહને સ્થગિત કરી દીધો છે.  આઈઆઈએમ લખનઉ બાદ આઈઆઈએમ અમદાવાદ દ્વારા પણ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયો છે.  ઉલ્લેખનીય છે કે આઈઆઈએમએ દ્વારા ભવ્ય કોન્વોકેશન યોજવામાં આવે છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  કોરોના વાઈરસના લીધે ભારતમાં પ્રથમ મોત, કર્ણાટકના 76 વર્ષના વ્યક્તિએ તોડ્યો દમ

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:42 pm, Thu, 12 March 20

Next Article