તમારી ગાડી પર ફાસ્ટેગ નથી લાગ્યું તો નવા વર્ષથી આ સુવિધાનો લાભ ઉઠાવી શકો છો

આગામી વર્ષે 1લી જાન્યુઆરીથી દેશના ટોલ પ્લાઝા પર તમામ કેશ લેનને ફાસ્ટેગ લેનમાં બદલી દેવામાં આવશે. અત્યાર સુધી ફાસ્ટેગ વગરના વાહનો માટે અલગ લેન હતી પણ તેમને બે ઘણો ટેક્સ આપવો પડ્તો હતો. હવે સરકારે નવા વર્ષથી નવો નિયમ લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં ફાસ્ટેગ વગરના વાહનોને પ્રી-પેઈડ ટચ એન્ડ ગો કાર્ડની સુવિધા મળી […]

તમારી ગાડી પર ફાસ્ટેગ નથી લાગ્યું તો નવા વર્ષથી આ સુવિધાનો લાભ ઉઠાવી શકો છો
Follow Us:
| Updated on: Nov 30, 2020 | 10:58 PM

આગામી વર્ષે 1લી જાન્યુઆરીથી દેશના ટોલ પ્લાઝા પર તમામ કેશ લેનને ફાસ્ટેગ લેનમાં બદલી દેવામાં આવશે. અત્યાર સુધી ફાસ્ટેગ વગરના વાહનો માટે અલગ લેન હતી પણ તેમને બે ઘણો ટેક્સ આપવો પડ્તો હતો. હવે સરકારે નવા વર્ષથી નવો નિયમ લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં ફાસ્ટેગ વગરના વાહનોને પ્રી-પેઈડ ટચ એન્ડ ગો કાર્ડની સુવિધા મળી શકશે. હાલમાં હાઈવે પર બે કેશ લેન છે, જે આગામી વર્ષથી બંધ કરી દેવામાં આવશે.

Govt relaxes FASTag deadline by a month due to shortage of tags vahanchalako mate khushkhaber fastag ni mudat ma 1 mahina no vadharo

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પ્રિ-પેઈડ કાર્ડ દ્વારા ફાસ્ટેગ વગરના વાહન સરળતાથી ટોલ પર કોઈ મુશ્કેલી વગર પસાર થઈ શકશે. આ કાર્ડને અન્ય કાર્ડની જેમ રીચાર્જ કરાવવું પડશે. NHAI મુજબ ટોલ પ્લાઝા પર લોકોને મુશ્કેલીનો સામનો ના કરવો પડે તે માટે તમામ હાઈબ્રિડ લેન પર આ સુવિધા શરૂ કરવામાં આવશે. આ કાર્ડની ખાસિયત છે કે તેને ઓનલાઈન રીચાર્જ પણ કરવામાં આવી શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

NHAI મુજબ આ સિસ્ટમને રજૂ કરવા માટે કંપનીઓને ટેન્ડર આપવામાં આવશે. આ પ્રી-પેઈડ કાર્ડને ટોલ પ્લાઝા પર બે પોઈન્ટથી ખરીદી શકાશે. આ કાર્ડને લોન્ચ કરવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ કાર્ડને ગ્રાહક નેટ બેન્કિંગ અથવા POS પર રીચાર્જ કરી શકશે. આ કાર્ડ તે વાહનો માટે હશે, જેની પર ફાસ્ટેગ નહીં લાગેલું હોય. ફાસ્ટેગવાળા વાહનો પહેલાની જેમ ટોલ પાર કરી શકશે. આગામી વર્ષથી ટોલ પ્લાઝા પર કેશની લેણદેણ પૂરી રીતે બંધ કરી દેવામાં આવશે. ટોલની તમામ લેનને ફાસ્ટેગ લેનમાં બદલી દેવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">