વિશ્વના અનેક દેશ ભારતની પડખે આવીને ચીનને ખોખરુ કરવા તૈયાર

|

Jun 26, 2020 | 1:37 PM

ભારતની અનેક પ્રકારની સમજાવટ છતા ચીન તેની ચાલબાજી નથી છોડતુ. સૈન્ય સાથે યુધ્ધના મેદાનમાં ઉતરવા ભારત નથી ઈચ્છતુ. પરંતુ ભારતની આ લાગણીને દગાખોર ચીન નબળાઈ ના માને તે માટે ભારતે પણ, લશ્કરી તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. સરહદની નજીકના લશ્કરી મથકોએ શસ્ત્ર સરજામ તૈયાર રાખ્યો છે. તો બીજી બાજુ રાજદ્વારી બાબતોથી વિશ્વના અનેક દેશ સમક્ષ […]

વિશ્વના અનેક દેશ ભારતની પડખે આવીને ચીનને ખોખરુ કરવા તૈયાર

Follow us on

ભારતની અનેક પ્રકારની સમજાવટ છતા ચીન તેની ચાલબાજી નથી છોડતુ. સૈન્ય સાથે યુધ્ધના મેદાનમાં ઉતરવા ભારત નથી ઈચ્છતુ. પરંતુ ભારતની આ લાગણીને દગાખોર ચીન નબળાઈ ના માને તે માટે ભારતે પણ, લશ્કરી તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. સરહદની નજીકના લશ્કરી મથકોએ શસ્ત્ર સરજામ તૈયાર રાખ્યો છે. તો બીજી બાજુ રાજદ્વારી બાબતોથી વિશ્વના અનેક દેશ સમક્ષ ભારતે પોતાનો પક્ષ રાખ્યો છે. અને સાચી હકિકતથી વાકેફ કર્યા છે. જેના કારણે આજે વિશ્વ લગભગ બે ભાગમાં વહેચાઈ ગયુ છે. ના કરે અને ચીન ભારત સાથે યુધ્ધ કરે તો વિશ્વના અનેક દેશ ભારતની પડખે આવીને ચીનને ખોખરુ કરવા તૈયાર છે. વિદેશી બાબતોના નિષ્ણાંતોના મતે, આજે ચીન સાથે ભારતનું યુધ્ધ થાય તો મોટાભાગના દેશો ભારતની સાથે આવે. જેમાં રશિયા, અમેરિકા, જાપાન, ઈઝરાયેલ, બ્રિટન, સાઉદી અરબ, ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા, જર્મની અને કેનેડા સહીતના દેશોનો સમાવેશ થાય છે. તો સામે પક્ષ ચીન સાથે આપણા પરંપરાગત દુશ્મન પાકિસ્તાન ઉપરાંત ઈરાન, વેનેઝુએલા, સિરીયા, મલેશીયા, લેબેનોન, ક્યુબા, અને નોર્થ કોરિયા મુખ્ય છે. જુઓ વિડીયો.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Next Article