SALUTE : ઇંડિયન ઍરલાઇન્સના 600થી વધુ જાંબાઝ પાયલૉટોએ કહ્યું, ‘અમારા માટે દેશ પહેલા, અમે પછી, અમે સરકાર અને સેનાની સાથે છીએ’

|

Feb 28, 2019 | 4:48 AM

પાકિસ્તાની સેનાએ ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વર્તમાનને પોતાના કબજામાં કેદ કર્યો છે, તેનાથી ભારતના અન્ય પાયલૉટ ખોફમાં નથી. ભારતીય પાયલૉટોએ છાતી પહોળી કરી નાખે તેવું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે અમારા માટે દેશ પહેલા છે અને અમે પછી. અમે સરકાર અને સેનાની સાથે છીએ. Web Stories View more પાકિસ્તાનમાં કામ કરતી હતી […]

SALUTE : ઇંડિયન ઍરલાઇન્સના 600થી વધુ જાંબાઝ પાયલૉટોએ કહ્યું, ‘અમારા માટે દેશ પહેલા, અમે પછી, અમે સરકાર અને સેનાની સાથે છીએ’

Follow us on

પાકિસ્તાની સેનાએ ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વર્તમાનને પોતાના કબજામાં કેદ કર્યો છે, તેનાથી ભારતના અન્ય પાયલૉટ ખોફમાં નથી.

ભારતીય પાયલૉટોએ છાતી પહોળી કરી નાખે તેવું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે અમારા માટે દેશ પહેલા છે અને અમે પછી. અમે સરકાર અને સેનાની સાથે છીએ.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ઇન્ડિયન કૉમર્શિયલ પાયલૉટ્સ એસોસિએશન (ICPA)એ ઍર ઇન્ડિયાને એક પત્ર લખ્યો છે. આ પત્ર ઍર ઇન્ડિયાના પ્રમુખ અને મૅનેજિંગ ડિરેક્ટરને સંબોધીને લખાયો છે અને પત્રની નીચે આઈસીપીએના જનરલ સેક્રેટરી કૅપ્ટચન પ્રવીણ કીર્તિની સહી છે. નોંધનીય છે કે આઈસીપીએ ઇન્ડિયન ઍરલાઇન્સના પાયલૉટોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા છે અને આખા ભારતમાં તેના 600થી વધુ પાયલૉટ્સ છે.

આ પત્રમાં આઈસીપીએ લખ્યું છે કે આતંકવાદ વિરુદ્ધ દેશની લડાઈમાં ભારતના તમામ પાયલૉટ સંપૂર્ણ સમર્થન આપે છે. એક પાયલૉટ તરીકે અમે પોતાના દેશની સેવા કરવા માટે સશસ્ત્ર દળો પછી પોતાને સંરક્ષણની બીજી પંક્તિ માનીએ છીએ. આઈસીપીએ એક દેશભક્ત અને જવાબદાર યૂનિયન હોવાના નાતે ભારત સરકાર, પીએમઓ અને સેનાના તમામ ઑપરેશનોમાં સંપૂર્ણ સહયોગ આપશે.

[yop_poll id=1860]

 

Published On - 3:52 am, Thu, 28 February 19

Next Article