VIDEO: 2 બાઇક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, ઘટનાના CCTV આવ્યા સામે

|

Nov 25, 2019 | 1:03 PM

હૈદરાબાદના હુસૈનસાગર તળાવ નજીક ટેંક બંડ રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના CCTV દ્રશ્યો સામે આવ્યા છે. 23 તારીખની વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઇક પર 2 લોકો જઇ રહ્યાં હતા. આ પણ વાંચો: સુરતમાં નકલી નોટોનો કેસઃ સ્વામી રાધારમણ સહિત ચાર આરોપીઓના કોર્ટે 4 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર Web […]

VIDEO: 2 બાઇક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, ઘટનાના CCTV આવ્યા સામે

Follow us on

હૈદરાબાદના હુસૈનસાગર તળાવ નજીક ટેંક બંડ રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના CCTV દ્રશ્યો સામે આવ્યા છે. 23 તારીખની વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઇક પર 2 લોકો જઇ રહ્યાં હતા.

આ પણ વાંચો: સુરતમાં નકલી નોટોનો કેસઃ સ્વામી રાધારમણ સહિત ચાર આરોપીઓના કોર્ટે 4 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

અચાનક આ બાઇકસવાર યુ-ટર્ન લેતા પાછળ પુરપાટે આવી રહેલી બાઇકે જોરદાર ટક્કર આપી હતી. આ દુર્ઘટનામાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 11:56 am, Mon, 25 November 19

Next Article