AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં ફિક્સ પગાર મામલે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી, ગુજરાત સરકારે કરી હતી આ દલીલ

ગુજરાતના ફિક્સ પગાર મામલે સુપ્રીમ કોર્ટમાં 14 નવેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે. જસ્ટિસ એસ.એ બોબડે, જસ્ટિસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ કૃષ્ણ મુરારીની બેંચ આ મુદ્દે સુનાવણી કરશે. આ પહેલાની સુનાવણીમાં ગુજરાત સરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે, ગુજરાતમાં ફિક્સ વેતનદારોને સમાન કામ- સમાન વેતનનો સિદ્ધાંત લાગુ પડે નહીં. ગુજરાત સરકારે પોતાની દલીલમાં કહ્યું હતું કે, […]

ગુજરાતમાં ફિક્સ પગાર મામલે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી, ગુજરાત સરકારે કરી હતી આ દલીલ
| Updated on: Nov 13, 2019 | 4:55 PM
Share

ગુજરાતના ફિક્સ પગાર મામલે સુપ્રીમ કોર્ટમાં 14 નવેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે. જસ્ટિસ એસ.એ બોબડે, જસ્ટિસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ કૃષ્ણ મુરારીની બેંચ આ મુદ્દે સુનાવણી કરશે. આ પહેલાની સુનાવણીમાં ગુજરાત સરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે, ગુજરાતમાં ફિક્સ વેતનદારોને સમાન કામ- સમાન વેતનનો સિદ્ધાંત લાગુ પડે નહીં. ગુજરાત સરકારે પોતાની દલીલમાં કહ્યું હતું કે, ફિક્સ- પેના કર્મચારીઓ કરાર આધારિત છે. અને પાંચ વર્ષે નોકરી પૂર્ણ થયા બાદ જ તેમને કાયમી કરાય છે. જેથી બિહારના કેસની જેમ ગુજરાતમાં સમાન કામ-સમાન વેતનનો સિદ્ધાંત લાગુ નહીં પડે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાના ગઠબંધનમાં વિવાદ પછી અમિત શાહનું નિવેદન, PM મોદીએ પહેલા જ કરી હતી સ્પષ્ટતા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઈક્વલ પે ઈક્વલ વર્કએ કોઈ બંધારણીય હક નથી. ઉલ્લેખનીય છે કે, ફિક્સ વેતનદારોને સમાન કામ-સમાન વેતનના સિદ્ધાંતે પગાર આપવા ગુજરાત હાઈકોર્ટે 6 વર્ષ પહેલા રાજ્ય સરકારને આદેશ કર્યો હતો. જો કે, સરકારે અમલ કરવાને બદલે ચૂકાદાને સુપ્રીમમાં પડકારતા વર્ષોથી આ કેસ ન્યાયિક કાર્યવાહી હેઠળ પડતર છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow Us
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
g clip-path="url(#clip0_868_265)">