PM કિસાન સમ્માન નિધિ અંતર્ગત ખેડૂતોને સહાય ચુકવાશે, વડાપ્રધાન મોદી 7 કરોડ ખેડૂતોને 14 હજાર કરોડ રૂપિયાની ભેટ ચુકવાશે

|

Jan 02, 2020 | 6:01 AM

કેન્દ્ર સરકાર નવા વર્ષે ખેડૂતોને મોટી ભેટ આપશે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને બીજા તબક્કામાં પહેલો હપ્તો ચુકવવામાં આવશે. 7 કરોડ ખેડૂતોને અંદાજે 14 હજાર કરોડ રૂપિયાની રકમ ચુકવવામાં આવશે. લોકસભા ચૂંટણી પહેલા જ મોદી સરકારે ખેડૂતોના હિતમાં ખાસ સ્કીમ ચાલુ કરી હતી. જે અંતર્ગત દર વર્ષે 6 હજાર રૂપિયા સીધા જ ખેડૂતોના […]

PM કિસાન સમ્માન નિધિ અંતર્ગત ખેડૂતોને સહાય ચુકવાશે, વડાપ્રધાન મોદી 7 કરોડ ખેડૂતોને 14 હજાર કરોડ રૂપિયાની ભેટ ચુકવાશે

Follow us on

કેન્દ્ર સરકાર નવા વર્ષે ખેડૂતોને મોટી ભેટ આપશે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને બીજા તબક્કામાં પહેલો હપ્તો ચુકવવામાં આવશે. 7 કરોડ ખેડૂતોને અંદાજે 14 હજાર કરોડ રૂપિયાની રકમ ચુકવવામાં આવશે. લોકસભા ચૂંટણી પહેલા જ મોદી સરકારે ખેડૂતોના હિતમાં ખાસ સ્કીમ ચાલુ કરી હતી. જે અંતર્ગત દર વર્ષે 6 હજાર રૂપિયા સીધા જ ખેડૂતોના ખાતામાં જમા થશે.

આ પણ વાંચો: અમદાવાદઃ વિરમગામમાં કેનાલ ઓવરફ્લો થતા ખેતરો પાણીથી તરબોળ, બેદરકાર અધિકારીઓના વાંકે ખેડૂતોને પડતા પર પાટું

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

કર્ણાટકના તુમકુરમાં આયોજીત એક સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેની જાહેરાત કરશે. આ યોજના અંતર્ગત પહેલા તબક્કામાં 8.5 કરોડ ખેડૂતોને ફાયદો મળ્યો હતો. જો કે યોજનામાં રકમની ફાળવણી ઘટી શકે છે. પહેલા તબક્કામાં 87 હજાર કરોડનું બજેટ હતું. તે બીજા તબક્કામાં ઘટીને 55 હજાર કરોડ થાય તેવી શક્યતા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article