ડૉ. હર્ષવર્ધન બનશે WHO એક્ઝિક્યુટિવ બોર્ડના ચેરમેન, 1 વર્ષ સુધી સંભાળશે ચેરમેન તરીકે જવાબદારી

|

Sep 28, 2020 | 8:12 PM

કોરોના સંકટના આ વિકટ સમયમાં આરોગ્ય સંબંધિત વ્યવસ્થા કરી રહેલા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધન વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના 34 સભ્યના એક્ઝિક્યુટીવ બોર્ડના હવે પછીના ચેરમેન હશે. અધિકારીઓએ કહ્યું કે હર્ષવર્ધન 22 મેથી તેમનો કાર્યભાર સંભાળી શકે છે. તેઓ જાપાનના ડો.હિરોકી નકતાનીનું સ્થાન લેશે. 194 દેશના વિશ્વ આરોગ્ય સંસ્થામાં મંગળવારે ભારત તરફથી રજૂ કરવામાં આવેલા હર્ષવર્ધનના […]

ડૉ. હર્ષવર્ધન બનશે WHO એક્ઝિક્યુટિવ બોર્ડના ચેરમેન, 1 વર્ષ સુધી સંભાળશે ચેરમેન તરીકે જવાબદારી

Follow us on

કોરોના સંકટના આ વિકટ સમયમાં આરોગ્ય સંબંધિત વ્યવસ્થા કરી રહેલા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધન વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના 34 સભ્યના એક્ઝિક્યુટીવ બોર્ડના હવે પછીના ચેરમેન હશે. અધિકારીઓએ કહ્યું કે હર્ષવર્ધન 22 મેથી તેમનો કાર્યભાર સંભાળી શકે છે. તેઓ જાપાનના ડો.હિરોકી નકતાનીનું સ્થાન લેશે. 194 દેશના વિશ્વ આરોગ્ય સંસ્થામાં મંગળવારે ભારત તરફથી રજૂ કરવામાં આવેલા હર્ષવર્ધનના નામની પસંદગી થઈ હતી. આ અગાઉ WHOના સાઉથ-ઈસ્ટ એશિયા ગ્રુપે ત્રણ વર્ષ માટે ભારતને જવાબદારી સોંપવા પર સહમતી થઈ હતી.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:51 am, Wed, 20 May 20

Next Article