હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી વચ્ચે લાગી ગઈ ચેલેન્જ, જુઓ વિડિયોમાં એવું તો શું કરી નાખ્યું આ ગુજ્જુ ક્રિકેટરે

|

Jul 05, 2020 | 11:24 AM

ટીમ ઈન્ડિયાનાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પોતાની ફિટનેસને લઈને ખુબજ સાવચેત અને એક તબક્કે કઈ પણ કરવા તૈયાર થઈ જતો હોય છે. થોડાક દિવસો પહેલા જ ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યાને ફ્લાય પુશ અપ્સની ચેલેન્જ આપી હતી.   Web Stories View more Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને […]

હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી વચ્ચે લાગી ગઈ ચેલેન્જ, જુઓ વિડિયોમાં એવું તો શું કરી નાખ્યું આ ગુજ્જુ ક્રિકેટરે
http://tv9gujarati.in/hardik-pandya-an…hu-che-challenge/

Follow us on

ટીમ ઈન્ડિયાનાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પોતાની ફિટનેસને લઈને ખુબજ સાવચેત અને એક તબક્કે કઈ પણ કરવા તૈયાર થઈ જતો હોય છે. થોડાક દિવસો પહેલા જ ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યાને ફ્લાય પુશ અપ્સની ચેલેન્જ આપી હતી.

 

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

હવે વારો હાર્દિક પંડ્યાનો હતો તેણે અલગ જ અંદાજમાં પુશ-અપ કરીને ના માત્ર વિરાટ કોહલીને આશ્ચર્યમાં મુકી દીધો પરંતુ સામે આ મુશ્કેલ ચેલેન્જ પણ આપી દીધી. આ એકદમ અઘરા પુશ-અપ્સમાં હાર્દિક પોતાનાં બંને હાથ પાછળ લઈ જાય છે અને અને પાછળ જ તાળી પાડીને ફરી આગળ પુશ અપ કરે છે.

આ ચેલેન્જ હવે વિરાટ કોહલી પાસે પહોચી છે ત્યારે જોવું એ રહે છે કે તે આને કેટલી સફળતા પૂર્વક પાર પાડી શકે છે. વિડિયોમાં જુઓ કે કઈ રીતે હાર્દિક પુશ-અપ કરી રહ્યો છે.

Next Article