Happy New Year 2020: દેશમાં નવા વર્ષની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી, જુઓ Photos

|

Jan 01, 2020 | 3:23 AM

સમગ્ર દેશમાં નવા વર્ષ 2020નું જશ્ન મનાવવામાં આવી રહ્યું છે. લોકો મોડી રાતથી જ નવા વર્ષના જશ્નમાં ડૂબેલા છે. એક-બીજાને નવા વર્ષની શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે. ઘડીયાળમાં 12 વાગ્યાની સાથે જ દેશના અલગ અલગ શહેરોમાં આકાશમાં આતશબાજી શરૂ થઈ ગઈ. દેશની ઘણી ઈમારત રંગીન રોશનીથી જગમગવા લાગી.   Web Stories View more ગરમીમાં નસકોરી […]

Happy New Year 2020: દેશમાં નવા વર્ષની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી, જુઓ Photos

Follow us on

સમગ્ર દેશમાં નવા વર્ષ 2020નું જશ્ન મનાવવામાં આવી રહ્યું છે. લોકો મોડી રાતથી જ નવા વર્ષના જશ્નમાં ડૂબેલા છે. એક-બીજાને નવા વર્ષની શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે. ઘડીયાળમાં 12 વાગ્યાની સાથે જ દેશના અલગ અલગ શહેરોમાં આકાશમાં આતશબાજી શરૂ થઈ ગઈ. દેશની ઘણી ઈમારત રંગીન રોશનીથી જગમગવા લાગી.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રાજધાની દિલ્હીના કનોટ પ્લેસ પર ભારે સંખ્યામાં લોકો ભેગા થયા અને આ પ્રકારે નવા વર્ષનું સ્વાગત કર્યુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઈન્ડિયા ગેટ પર નવા વર્ષનું સ્વાગત ખાસ અંદાજમાં કરવામાં આવ્યું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મુંબઈ સ્થિત ગેટવે ઓફ ઈન્ડિયાને નવા વર્ષના સ્વાગત માટે આકર્ષક રીતે સજાવવામાં આવ્યો.

 

ગેટવે ઓફ ઈન્ડિયાની સામે ભેગા થઈને લોકોએ નવા વર્ષનું સ્વાગત કર્યુ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નવા વર્ષ પર મુંબઈના છત્રપતી શિવાજી મહારાજ ટર્મિનસને સજાવવામાં આવ્યું.

આ પણ વાંચો: Happy New Year 2020: સૌપ્રથમ આ દેશમાં નવા વર્ષની કરાઈ ઉજવણી, જુઓ VIDEO

શિમલામાં માલ રોડ પર ભેગા થઈ લોકોએ નવા વર્ષની ઉજવણી કરી.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article