ગુજરાતી મૂળના બ્રિટેનના ગૃહમંત્રી પ્રીતિ પટેલને ફેસબુક પર ટ્રોલ કરનારા આરોપીને 22 મહિનાની સજા

|

Jul 28, 2019 | 5:12 AM

બ્રિટિશના ગૃહ મંત્રી પ્રીતિ પટેલને ઓનલાઈન ટ્રોલ કરનારા આરોપીને કોર્ટે 22 મહિનાની જેલીની સજા આપી છે. ભારતીય મુળની પ્રીતિ પટેલને આરોપીએ ગયા વર્ષે ઓનલાઈન આપત્તિજનક સંદેશા મોકલ્યા હતા. આરોપીએ કોર્ટમાં આ વાત કબૂલ કરી લીધી હતી. આ મામલે બ્રિટેનની પોલિસે આરોપી ગેરાર્ડ ટ્રેયમરની આ વર્ષે જાન્યુઆરીમાં ધરપકડ કરી હતી. ગેરાર્ડ પર આરોપ હતો કે તેમને […]

ગુજરાતી મૂળના બ્રિટેનના ગૃહમંત્રી પ્રીતિ પટેલને ફેસબુક પર ટ્રોલ કરનારા આરોપીને 22 મહિનાની સજા

Follow us on

બ્રિટિશના ગૃહ મંત્રી પ્રીતિ પટેલને ઓનલાઈન ટ્રોલ કરનારા આરોપીને કોર્ટે 22 મહિનાની જેલીની સજા આપી છે. ભારતીય મુળની પ્રીતિ પટેલને આરોપીએ ગયા વર્ષે ઓનલાઈન આપત્તિજનક સંદેશા મોકલ્યા હતા. આરોપીએ કોર્ટમાં આ વાત કબૂલ કરી લીધી હતી.

આ મામલે બ્રિટેનની પોલિસે આરોપી ગેરાર્ડ ટ્રેયમરની આ વર્ષે જાન્યુઆરીમાં ધરપકડ કરી હતી. ગેરાર્ડ પર આરોપ હતો કે તેમને કન્ઝર્વેટિવ પાર્ટીના વરિષ્ઠ સાંસદના ફેસબુક પેઝ પર ઓક્ટોબરથી ડિસેમ્બર 2018 સુધી ઘણી વખત જાતિવાદના સંદેશાઓ મોકલ્યા હતા.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

53 વર્ષીય આરોપી ગેરાર્ડે આ રીતે જ ઉતર આયરલેન્ડની ડેમોક્રેટિક યૂનિયનિસ્ટ પાર્ટીના નેતા અર્લેને ફોસ્ટરને પણ ટ્રોલ કર્યા હતા. જજ સાઈમન બ્રાયને માનચેસ્ટર ક્રાઉન કોર્ટમાં સુનાવણી દરમિયાન આરોપીને 22 મહિનાની સજા સંભળાવી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article