હૈદરાબાદની ડોક્ટર દીકરીને મળ્યો ન્યાય: 4 આરોપીઓ એન્કાઉન્ટરમાં ઠાર, પોલીસની કાર્યવાહીને લોકોએ બિરદાવી

|

Dec 06, 2019 | 5:16 AM

હૈદરાબાદમાં મહિલા તબીબ પર દુષ્કર્મ આચરનાર હેવાનોને પોલીસે નરકના હવાલે કરી દીધા હતા. સવારે પોલીસે તમામ 4 આરોપીને એન્કાઉન્ટમાં ઠાર માર્યા હતા. પોલીસ ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે આરોપીઓને ઘટનાસ્થળે લઈ આવી તે દરમિયાન આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો જે પગલે પોલીસે તેમને ઠાર માર્યા હતા. સમગ્ર ઘટનામાં થયેલી પોલીસ કાર્યવાહીને લોકો બિરદાવી રહ્યા છે. આ પણ […]

હૈદરાબાદની ડોક્ટર દીકરીને મળ્યો ન્યાય: 4 આરોપીઓ એન્કાઉન્ટરમાં ઠાર, પોલીસની કાર્યવાહીને લોકોએ બિરદાવી

Follow us on

હૈદરાબાદમાં મહિલા તબીબ પર દુષ્કર્મ આચરનાર હેવાનોને પોલીસે નરકના હવાલે કરી દીધા હતા. સવારે પોલીસે તમામ 4 આરોપીને એન્કાઉન્ટમાં ઠાર માર્યા હતા. પોલીસ ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે આરોપીઓને ઘટનાસ્થળે લઈ આવી તે દરમિયાન આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો જે પગલે પોલીસે તેમને ઠાર માર્યા હતા. સમગ્ર ઘટનામાં થયેલી પોલીસ કાર્યવાહીને લોકો બિરદાવી રહ્યા છે.

આ પણ વાંચો: VIDEO: હૈદરાબાદ ગેંગરેપના ચારેય આરોપી ભાગવાનો પ્રયાસ કરતા એન્કાઉન્ટરમાં ઠાર મરાયા

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article