વાતાવરણમાં ભારે પલટો, ધૂળની આંધી સાથે કમોસમી વરસાદ, એક તરફ માવઠાની મુસીબત તો બીજી તરફ ગરમીથી લોકોને રાહત

|

Apr 16, 2019 | 1:03 PM

ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદ સાથે વાતાવરણમાં ભારે બદલાવ આવ્યો છે. કમોસમી વરસાદ સાથે માવઠાની મુસીબત ઉભી થઈ છે. ઘણાંબધા વિસ્તારમાં કરા વરસાદ સાથે પડવાની ઘટનાઓ પણ સામે આવી છે.  સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. મોરબી અને જામનગર જિલ્લામાં તો વરસાદની સાથે કરા પડવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ભારે પવનના કારણે વૃક્ષો […]

વાતાવરણમાં ભારે પલટો, ધૂળની આંધી સાથે કમોસમી વરસાદ, એક તરફ માવઠાની મુસીબત તો બીજી તરફ ગરમીથી લોકોને રાહત

Follow us on

ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદ સાથે વાતાવરણમાં ભારે બદલાવ આવ્યો છે. કમોસમી વરસાદ સાથે માવઠાની મુસીબત ઉભી થઈ છે. ઘણાંબધા વિસ્તારમાં કરા વરસાદ સાથે પડવાની ઘટનાઓ પણ સામે આવી છે. 

સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. મોરબી અને જામનગર જિલ્લામાં તો વરસાદની સાથે કરા પડવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ભારે પવનના કારણે વૃક્ષો ઘરાશયી થયા છે. ખેડૂતો પર કમોસમી વરસાદના કારણે માવઠાની મુસીબત તોળાઈ રહી છે તો બીજી તરફ લોકોને કાળજાળ ઉનાળામાં ગરમીથી રાહત મળી છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

TV9 Gujarati

ચૈત્રમાં ચોમાસું સર્જાવાની ઘટના બહુ જ ઓછી હોય છે પણ સવારથી રાજ્યના વાતાવરણમાં આંધી સાથે પલટો આવ્યો હતો. પહેલાં ઠેર-ઠેર ધૂળની ડમરીઓ ચડી હતી તો બાદમાં વરસાદ પણ પડ્યો હતો.  બરફના કરા સાથે વરસાદ પડવાથી ખેડૂતોના પાકને પણ નુકસાન થવાની ભીતિ રહે છે. ઘણીબધી જગ્યાઓ ખેડૂતોનું અનાજ અને એપીએમસી માર્કેટમાં બહાર રખાયેલાં ઉપજના જથ્થા પર વરસાદ પડવાથી નુકસાન થવાની ખબરો પણ મળી રહી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:05 pm, Tue, 16 April 19

Next Article