ટ્રાફિકના જંગી દંડ સામે રાજ્યના લોકોને મળશે રાહત, જુઓ VIDEO

|

Sep 06, 2019 | 7:18 AM

દેશભરમાં ટ્રાફિકના વધુ કડક નિયમો અમલી બન્યા છે. વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરશે તો હવે મોટી રકમનો દંડ થશે. ગુજરાતના મુખ્યપ્રધાને કહ્યું કે નવા નિયમોનો અમલ ચાલુ થઈ ગયો છે. આરટીઓ અને ટ્રાફિક પોલીસ વિભાગ તરફથી એક દરખાસ્ત મળી છે. જે અંગે વરિષ્ઠ અધિકારીઓ ચર્ચા કરશે અને દંડ કેટલો રાખવો તે નક્કી કરાશે. રોચક […]

ટ્રાફિકના જંગી દંડ સામે રાજ્યના લોકોને મળશે રાહત, જુઓ VIDEO

Follow us on

દેશભરમાં ટ્રાફિકના વધુ કડક નિયમો અમલી બન્યા છે. વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરશે તો હવે મોટી રકમનો દંડ થશે. ગુજરાતના મુખ્યપ્રધાને કહ્યું કે નવા નિયમોનો અમલ ચાલુ થઈ ગયો છે. આરટીઓ અને ટ્રાફિક પોલીસ વિભાગ તરફથી એક દરખાસ્ત મળી છે. જે અંગે વરિષ્ઠ અધિકારીઓ ચર્ચા કરશે અને દંડ કેટલો રાખવો તે નક્કી કરાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જૂનાગઢની માંગરોળ APMCમાં જુવારના મહત્તમ ભાવ રહ્યા રૂ.3250, જાણો જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article