AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WHATSAPPના આ ફાઉંડર્સે પણ પોતાના લગ્નની કંકોત્રી આવી નહીં બનાવી હોય, આવી કંકોત્રીની તેમણે કલ્પના પણ નહીં કરી હોય, શું છે ખાસ આ કંકોત્રીમાં ? વાંચો આ ખબર

ગુજરાતના એક કપલની લગ્ન કંકોત્રી સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. હકીકતમાં આ કાર્ડની સ્ટાઇલ જ એવી છે કે જે તેના વાયરલનુ મુખ્ય કારણ છે. ગુજરાતના આ યુગલે પોતાના લગ્નની કંકોત્રી વૉટ્સએપ થીમ પર તૈયાર કરાઈ છે. હકીકતમાં દુલ્હા અને દુલ્હનનું કહેવું છે કે તેઓ પોતાના લગ્નમાં કંઇક નવું કરવા માંગતા હતાં. તેથી તેમણે […]

WHATSAPPના આ ફાઉંડર્સે પણ પોતાના લગ્નની કંકોત્રી આવી નહીં બનાવી હોય, આવી કંકોત્રીની તેમણે કલ્પના પણ નહીં કરી હોય, શું છે ખાસ આ કંકોત્રીમાં ? વાંચો આ ખબર
| Updated on: Jan 05, 2019 | 11:42 AM
Share

ગુજરાતના એક કપલની લગ્ન કંકોત્રી સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. હકીકતમાં આ કાર્ડની સ્ટાઇલ જ એવી છે કે જે તેના વાયરલનુ મુખ્ય કારણ છે.

ગુજરાતના આ યુગલે પોતાના લગ્નની કંકોત્રી વૉટ્સએપ થીમ પર તૈયાર કરાઈ છે. હકીકતમાં દુલ્હા અને દુલ્હનનું કહેવું છે કે તેઓ પોતાના લગ્નમાં કંઇક નવું કરવા માંગતા હતાં. તેથી તેમણે વૉટ્સએપ થીમ પર પોતાના લગ્નની કંકોત્રી ડિઝાઇન કરવાનો પ્લાન કર્યો.

કોણ છે આ કપલ ?

આ કપલમાં થનાર દર દુલ્હાનું નામ છે ચિંતન, જ્યારે થનાર દુલ્હનનું નામ છે આરઝૂ. આ બંને ગુજરાતના સુરતના રહેવાસી છે. ચિંતન એક વેબ ડિઝાઇનર છે અને તેમણે પોતે જ કંકોત્રી તૈયાર કરી છે.

જોકે આ કાર્ડની ક્રિએટિવિટીનું આખું ક્રેડિટ ચિંતન આરઝૂને આપે છે. તેમનું કહેવું છે કે વૉટ્સએપ થીમ પર કાર્ડ બનાવવાનો આઇડિયા આરઝૂનો જ હતો.

આ પણ વાંચો : 9 હજાર કરોડની છેતરપિંડી કરનાર માલ્યાના નામે નોંધાયો આ અનોખો રેકૉર્ડ !

ચિંતનને વૉટ્સએપ થીમ કાર્ડ બનાવવામાં 7 દિવસનો સમય લાગ્યો.

ચિંતન અને આરઝૂના લગ્ન ફેબ્રુઆરીમાં છે.

કેવી છે કંકોત્રી ?

વૉટ્સએપ થીમ પર બનેલી આ કંકોત્રી ચાર પાનાની છે. આ કાર્ડનું કવર પીળા રંગનું છે. તેના પર લખેલું છે, ‘અનલક ઇન્વિટેશન’. કાર્ડનો ડીપી (ડિસપ્લે ફોટો) આરઝૂ અને ચિંતનનો છે.

આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પના વાર્ષિક પગાર કરતા પણ ચાર ગણું મોંઘું છે આ પ્રાણી ! તેની કિંમત અને ખાસિયત જાણી ચોંકી જશો

કાર્ટના સ્ટેટસ પર લખેલું છે, ‘આપે અમારા લગ્નમાં આવવું જ પડશે, નહિંતર આપને વૉટ્સઅપર પર બ્લૉક કરી દેવામાં આવશે.’

[yop_poll id=482]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ
સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન
સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
g clip-path="url(#clip0_868_265)">